જો મોબોઇલ ના હોત ને લોકડાઉન નું થયું હોત.
ઈશ્વર વઘારે સારું હોત,
ઘર માં બધા જ છે.
પણ એકબીજા થી અપીચિત થઈને રહે છે.
આખો દિવસ મોબાઇલ મચીડી,
બેભાન થઈ ને સુવે છે.
એક હાથ માં ચાર્જર ને એક હાથ માં મોબાઇલ ના ડેટા પર ધ્યાન આપે છે.
જેવું થાય ઓછું કે ટેનસન માં મુકાઈ છે
આ મોબાઈલ ની દુનિયા માં ખોટો ટાઈમ વેડફે છે.
ઇન્સ્ટાગ્રામ ને સેરચેટ પર લોકો દેખાઈ છે.
ખોટા ખોટા વાયદા આપે એમ બધી ચેટીંગ થાય છે.
નવરા છે બધા પણ ખોટા વિડીયો જોઈ ને ભયભીત થઈ જાય છે.
આ કોરોના ને દૂર કરવા સરકાર થી કડક પગલાં ભરાઈ છે.
જે મેડિકલ ને પોલીસ આપડા માટે કામ કરે છે એના માટે ફરી થી તાલી પાડવાનું
મન થાય છે.
આખો દિવસ આમ જાય છે.
ને ઓછો ઘોઘાટ માં ચકલી નો આવાજ સંભળાય છે.
ને બહાર રહેતા લોકો ને ઘર ના રોટલા ખાવાનો આનંદ માલી જાય છે..
#lockdownindia #Nomoreusephone #stayhome #staysafe #Timeforfamily