Bhavik Shrimali

Bhavik Shrimali

#poet #Actor #Shayar #Engineer #

  • Latest
  • Popular
  • Video

ઝૂમકું જોય ને મારુ દિલ લલચાઈ છે. દિલ મારું તારા પર આવી જાય છે. નથણી તને અતિ સુંદર બનાવે છે. તારી મુસ્કાન મારુ દિલ લઇ જય છે. સાડી નો પાલવ સરકે નહીં , એનું ધ્યાન તું રાખે છે. દિલ થી ગુડ્ડુ તું બહું રૂપાળી લાગે છે.

 ઝૂમકું જોય ને મારુ દિલ લલચાઈ છે.
દિલ મારું તારા પર આવી જાય છે.
નથણી તને અતિ સુંદર બનાવે છે.
તારી મુસ્કાન મારુ દિલ લઇ જય છે.
સાડી નો પાલવ સરકે નહીં ,
એનું ધ્યાન તું રાખે છે.
દિલ થી ગુડ્ડુ તું બહું રૂપાળી લાગે છે.

ઝૂમકું જોય ને મારુ દિલ લલચાઈ છે. દિલ મારું તારા પર આવી જાય છે. નથણી તને અતિ સુંદર બનાવે છે. તારી મુસ્કાન મારુ દિલ લઇ જય છે. સાડી નો પાલવ સરકે નહીં , એનું ધ્યાન તું રાખે છે. દિલ થી ગુડ્ડુ તું બહું રૂપાળી લાગે છે.

9 Love

પ્રેમ ની અભિવ્યક્તિ તમે મને કરાવી છે. તારી નજીક આવી ને મેં એ વાત જાણી છે. આ પ્રીત કરવાની રીત ઘણી પુરાણી છે. જેમાં આખા જગત એ રાધા-કૃષ્ણ ની જોડી ને વખાણી છે.

#Janamashtmi2020  પ્રેમ ની અભિવ્યક્તિ તમે મને કરાવી છે.
તારી નજીક આવી ને મેં એ વાત જાણી છે.
આ પ્રીત કરવાની રીત ઘણી પુરાણી છે.
જેમાં આખા જગત એ રાધા-કૃષ્ણ ની જોડી ને વખાણી છે.
#કવિતા #indianpoetry #Kissbeats #gujjuboy #safelife #lockdown

ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે. બધા જ છે પોત પોતાનાં ઘર માં, ને બહાર આવતા ડરે છે. કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું , જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય. એમ લોકો એકબીજા ને અડતા ડરે છે. મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે. કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે. ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે. લોકો ને બચાવીને ઘણા રાજી છે. ઘણો સમય પછી , પક્ષીઓના હાથ માં બાજી છે. એમને પાંજરે પુરનારા, પોતે જ લોકડાઉન માં છે. મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે. એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને દાણા એમના માટે નાખે છે.. #Armaan #પાગલ પ્રેમી👆😍 #Stayhome #staysafe #21lockdownindia

#21lockdownindia #પાગલ #lokdownindia #staysafe #stayhome  ઝાડ ની ડાળી એ એક પંખી બેસી ને દુનિયા ને જોવે છે.
બધા જ છે પોત પોતાનાં ઘર માં, 
ને બહાર આવતા ડરે છે.
કે કુદરતનો નિયમ બદલાયો કે બધું જ થભી ગયું ,
જાણે મેગાસિટી ને ગામડા ની હલચલ પર નજર લાગી હોય.
એમ લોકો એકબીજા ને અડતા ડરે છે.
મંદિર ,મસ્જિદ,ચર્ચ નાં દરવાજા બંદ છે.
કોરોના નામનો ચાઈના વાઈરસ ને લીધે દુનિયા પ્રકોપ માં છે.
ડોક્ટર, પોલીસ ફરજ માં હાજર છે.
લોકો ને બચાવીને ઘણા રાજી છે.
ઘણો સમય પછી ,
પક્ષીઓના હાથ માં બાજી છે.
એમને પાંજરે પુરનારા,
પોતે જ લોકડાઉન માં છે.
મ્યુનિસિપલ કામદારો નો આભાર તો પક્ષીઓ પણ માને છે.
એમના માટે પણ રસ્તા ચોખ્ખા કરી ને
દાણા એમના માટે નાખે છે..
#Armaan #પાગલ પ્રેમી👆😍
#Stayhome #staysafe
#21lockdownindia

ચમકતી આંખો ને, ગુલાબી હોંઠ, જોઈ ને કોઈ પણ થઈ જાય દંગ, એવી તારી મોહક અદા, દુનિયા થઈ છે જેના પર ફિદા, અંજામ એવો મળે તો સારું, અહેસાસ તારો મળે તો સારું. #Armaan #પાગલ પ્રેમી👆😍😅

#Life_experience #nationalcrush #gujaratipoem #પાગલ #ahmedavadi  ચમકતી આંખો ને, 
ગુલાબી હોંઠ,
જોઈ ને કોઈ પણ થઈ જાય દંગ,
એવી તારી મોહક અદા,
દુનિયા થઈ છે જેના પર ફિદા,
અંજામ એવો મળે તો સારું,
અહેસાસ તારો મળે તો સારું.
#Armaan #પાગલ પ્રેમી👆😍😅

જો મોબોઇલ ના હોત ને લોકડાઉન નું થયું હોત. ઈશ્વર વઘારે સારું હોત, ઘર માં બધા જ છે. પણ એકબીજા થી અપીચિત થઈને રહે છે. આખો દિવસ મોબાઇલ મચીડી, બેભાન થઈ ને સુવે છે. એક હાથ માં ચાર્જર ને એક હાથ માં મોબાઇલ ના ડેટા પર ધ્યાન આપે છે. જેવું થાય ઓછું કે ટેનસન માં મુકાઈ છે આ મોબાઈલ ની દુનિયા માં ખોટો ટાઈમ વેડફે છે. ઇન્સ્ટાગ્રામ ને સેરચેટ પર લોકો દેખાઈ છે. ખોટા ખોટા વાયદા આપે એમ બધી ચેટીંગ થાય છે. નવરા છે બધા પણ ખોટા વિડીયો જોઈ ને ભયભીત થઈ જાય છે. આ કોરોના ને દૂર કરવા સરકાર થી કડક પગલાં ભરાઈ છે. જે મેડિકલ ને પોલીસ આપડા માટે કામ કરે છે એના માટે ફરી થી તાલી પાડવાનું મન થાય છે. આખો દિવસ આમ જાય છે. ને ઓછો ઘોઘાટ માં ચકલી નો આવાજ સંભળાય છે. ને બહાર રહેતા લોકો ને ઘર ના રોટલા ખાવાનો આનંદ માલી જાય છે..

#કવિતા #Nomoreusephone #lockdownindia #Timeforfamily #staysafe  જો મોબોઇલ ના હોત ને લોકડાઉન નું થયું હોત.
ઈશ્વર વઘારે સારું હોત,
ઘર માં બધા જ છે.
પણ એકબીજા થી અપીચિત થઈને રહે છે.
આખો દિવસ મોબાઇલ મચીડી,
બેભાન થઈ ને સુવે છે.
એક હાથ માં ચાર્જર ને એક હાથ માં મોબાઇલ ના ડેટા પર ધ્યાન આપે છે.
જેવું થાય ઓછું કે ટેનસન માં મુકાઈ છે
આ મોબાઈલ ની દુનિયા માં ખોટો ટાઈમ વેડફે છે.
ઇન્સ્ટાગ્રામ ને સેરચેટ પર લોકો દેખાઈ છે.
ખોટા ખોટા વાયદા આપે એમ બધી ચેટીંગ થાય છે.
નવરા છે બધા પણ ખોટા વિડીયો જોઈ ને ભયભીત થઈ જાય છે.
આ કોરોના ને દૂર કરવા સરકાર થી કડક પગલાં ભરાઈ છે.
જે મેડિકલ ને પોલીસ આપડા માટે કામ કરે છે એના માટે ફરી થી તાલી પાડવાનું
મન થાય છે.
આખો દિવસ આમ જાય છે.
ને ઓછો ઘોઘાટ માં ચકલી નો આવાજ સંભળાય છે.
ને બહાર રહેતા લોકો ને ઘર ના રોટલા ખાવાનો આનંદ માલી જાય છે..
Trending Topic