કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા, તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા... ©sachin goswami #illuminate Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto