sachin goswami

sachin goswami

  • Latest
  • Popular
  • Video

अक्सर हमें परिस्थितियों के बहाव में ढलना चाहिए क्योकि ज्यादा अपेक्षाए हमे हरा देती है। हम जैसा सोचते है वैसे हर कोई नई होता इसीलिए कभी किसीसे कुछ पाने की चाह में नही रखना चाहिए। वैसे ही वो संबंध ही क्या जिसमे कुछ खोया न हो मनुष्य सब कुछ पाने की चाह में ये भूल जाता है की सबके परे प्रेम ही होता है जो एकदूसरे को सहज कर रखता है। "बोली के दो बोल , जो समज ना पाए कोई तो फिर क्या लेना है उससे कोई मोल मन में बसाले अपने बोल" ©sachin goswami

#કવિતા #AKSAR  अक्सर हमें परिस्थितियों के बहाव में ढलना चाहिए 
क्योकि ज्यादा अपेक्षाए हमे हरा देती है।
हम जैसा सोचते है वैसे हर कोई नई होता 
इसीलिए कभी किसीसे कुछ पाने की चाह में नही रखना चाहिए।
वैसे ही वो संबंध ही क्या जिसमे कुछ खोया न हो
मनुष्य सब कुछ पाने की चाह में ये भूल जाता है की
सबके परे प्रेम ही होता है जो एकदूसरे को सहज कर रखता है।

"बोली के दो बोल , जो समज ना पाए कोई
तो फिर क्या लेना है उससे कोई मोल
मन में बसाले अपने बोल"

©sachin goswami

#AKSAR

10 Love

#કવિતા #Geetkaar

#Geetkaar

47 View

કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા, તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા... ©sachin goswami

#કવિતા #illuminate  કહ્યા વગર સમજી જાય આ મન ની વ્યથા,
તો દિલ ને ક્યાં કરવી પડે છે કોઈ કથા

અને જો વ્યથા ના સ્વરૂપ માં ઉભરી જાય ને આ દિલ ની કથા
તો દરિયા ને પણ ક્યાં જોઈએ છે કોઇની રજા...

©sachin goswami

જ્યારે કોઈ સમાજ દ્વારા સમાજ ના યુવાન ના અવાજ ને દબાવવાની કોશિશ કરવામાં આવે ત્યારે એ સમાજ વિકાસશીલ નહીં પરંતુ વિકાસહીન બની જાય છે... જે સમાજ માં યુવાન નું સ્થાન નથી એ સમાજ ના આગેવાનો પણ સમય જતા નિઃશબ્દ બની જાય છે... ©sachin goswami

#વિચારો #Dark  જ્યારે કોઈ સમાજ દ્વારા સમાજ ના યુવાન ના અવાજ ને દબાવવાની કોશિશ કરવામાં આવે ત્યારે એ સમાજ વિકાસશીલ નહીં પરંતુ વિકાસહીન બની જાય છે...
જે સમાજ માં યુવાન નું સ્થાન નથી એ સમાજ ના આગેવાનો પણ સમય જતા નિઃશબ્દ બની જાય છે...

©sachin goswami

#Dark

8 Love

मिजाज मस्ती का खुशहाल नया लाया है सुहाने ख्वाब का कमाल नया लाया है ! दिलो को ख्वाहिशों को और हवा दे देना तुम्हारे वास्ते यह साल नया आया है ! HAPPY NEW YEAR TO ALL MY FRIENDS AND FAMILY

#safar  मिजाज मस्ती का खुशहाल नया लाया है सुहाने ख्वाब का कमाल नया लाया है ! 
दिलो को ख्वाहिशों को और हवा दे देना 
तुम्हारे वास्ते यह साल नया आया है !

HAPPY NEW YEAR TO ALL MY FRIENDS AND FAMILY

#safar

8 Love

મારા સર્વે પોલીસ મિત્રો તથા મારા સમસ્ત સ્ટાફ ને દિપાવલી ની હાર્દિક શુભેચ્છઓ...બધાના જીવન મા ખુશી ના દીપ જ્વલિત થાય તેમજ અંજવાસ થી દીપક તરફ સર્વે ના વિચારો ની પણ દીપાવલી થાય તેવી શુભેચ્છઓ....

 મારા સર્વે પોલીસ મિત્રો તથા મારા સમસ્ત સ્ટાફ ને દિપાવલી ની હાર્દિક શુભેચ્છઓ...બધાના જીવન મા ખુશી ના દીપ જ્વલિત થાય તેમજ અંજવાસ થી દીપક તરફ સર્વે ના વિચારો ની પણ દીપાવલી થાય તેવી શુભેચ્છઓ....

મારા સર્વે પોલીસ મિત્રો તથા મારા સમસ્ત સ્ટાફ ને દિપાવલી ની હાર્દિક શુભેચ્છઓ...બધાના જીવન મા ખુશી ના દીપ જ્વલિત થાય તેમજ અંજવાસ થી દીપક તરફ સર્વે ના વિચારો ની પણ દીપાવલી થાય તેવી શુભેચ્છઓ....

12 Love

Trending Topic