હાઈકુ માળા "કોરોના" કાવ્ય ને કીધું માસ્ક પહેર, હા | ગુજરાતી

"હાઈકુ માળા "કોરોના" કાવ્ય ને કીધું માસ્ક પહેર, હાથ ખાસા કરી લે કોરોના વિશે લખવા સાવચેતી રાખવી જોશે છીંક આવે તો, રૂમાલ આડો રાખ મહામારી થી સાવધ રહે હાથ મિલાવ નહીં જોડ જે હાથ બંદગી કહે ઘરમાં રહે, બચે મહામારી થી - તીર્થભાઈ સોની "બંદગી" રાજકોટ"

 હાઈકુ માળા "કોરોના"

કાવ્ય ને કીધું
માસ્ક પહેર, હાથ
ખાસા કરી લે

કોરોના વિશે
લખવા સાવચેતી
રાખવી જોશે

છીંક આવે તો,
રૂમાલ આડો રાખ
મહામારી થી

સાવધ રહે
હાથ મિલાવ નહીં
જોડ જે હાથ

બંદગી કહે
ઘરમાં રહે, બચે
મહામારી થી

- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ

હાઈકુ માળા "કોરોના" કાવ્ય ને કીધું માસ્ક પહેર, હાથ ખાસા કરી લે કોરોના વિશે લખવા સાવચેતી રાખવી જોશે છીંક આવે તો, રૂમાલ આડો રાખ મહામારી થી સાવધ રહે હાથ મિલાવ નહીં જોડ જે હાથ બંદગી કહે ઘરમાં રહે, બચે મહામારી થી - તીર્થભાઈ સોની "બંદગી" રાજકોટ

#કોરોના #corona #coronaviruses
હાઈકુ માળા "કોરોના"

- તીર્થભાઈ સોની "બંદગી"
રાજકોટ

People who shared love close

More like this

Trending Topic