"( મન )
મન ચંચળ છે હરણા જેવું
ખડખડ વહેતાં ઝરણા જેવું
ઘડીમાં અહિં ને ઘડીમાં તહીં,
ઉડીને જાયે એ તરણાં જેવું.
મહાત કરવા બહું મથ્યો તોય,
થાય નહીં એ શરણાં જેવું.
અન્યાય સામે લડવાં બેસે તો
ધરી એ બેસે ધરણાં જેવું.
ડી.કે.વાણીયા."સ્નેહ""
( મન )
મન ચંચળ છે હરણા જેવું
ખડખડ વહેતાં ઝરણા જેવું
ઘડીમાં અહિં ને ઘડીમાં તહીં,
ઉડીને જાયે એ તરણાં જેવું.
મહાત કરવા બહું મથ્યો તોય,
થાય નહીં એ શરણાં જેવું.
અન્યાય સામે લડવાં બેસે તો
ધરી એ બેસે ધરણાં જેવું.
ડી.કે.વાણીયા."સ્નેહ"