સલામ મારા ભાઈઓ અને બહેનોને સલામ છે મારા દેશવાસીઓને આર્મીના માણસોને મારા તરફથી સલામ છે જે લોકો સરહદ પર રહીને આપણા દેશની રક્ષા કરે છે એને મારા તરફથી સલામ છે ભારત દેશના સિપાઈઓને હું એમને માનસન્માન આપું છું તને કહું છું કે એ લોકો સતત ૨૪ કલાક રહી અને આપણા સરહદની રક્ષા કરે છે જેથી કોઈ બહારના દેશના લોકો આવી ન શકે અને આતંકવાદીઓને ખતમ કરી શકે છે મારા આર્મી ભાઈઓ એ પોતાનું પરિવાર છોડીને ઓન ડ્યુટી ચાલુ રહેતા હોય છે હું એમને માટે બહુ જ કરવાનું કહું છું કે જેઓ પોતાનો પરિવાર છોડીને બીજા પરિવારની રક્ષા કરે છે તે સતત હંમેશા એ મરી જશે પણ પોતાના દેશને કદી પણ વધારે નથી કરતા હંમેશા આપણા દેશના આગળ આવવાની પ્રયત્ન કરે છે એટલા માટે હું મારા દેશને ચાહું છું અને મારા સિપાઈઓને હું બહુ જ પ્રેમ કરું છું જય હિન્દ
#સલામ