મારા ચાલ ની લચક એને જ પરખાય, ક્યાં હું અટકું, એને બરાબર સમજાય, ધક્કા ઘણા લાગે છે આ ઉબડખાબડ સફરમા, પણ ઝીલવા મને, હાથ હંમેશા એનો આગળ વરતાય❤️ ©tanvi vaidya Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto