એ મારા પપ્પા હતા… ડગુમગુ નાની નાની ડગલીઓ હુ ભરતો એ | ગુજરાતી Vi

"એ મારા પપ્પા હતા… ડગુમગુ નાની નાની ડગલીઓ હુ ભરતો એનો હાથ મને ત્યારે પડવા ન દેતો આંગળી પકડીને ચાલતા શીખવતા તોફાનો સામે લડતા શીખવતા એ મારા પપ્પા હતા. સપનાઓ અમારા સાકાર કરવા સપનાઓ એ પોતાના ભુલી ગયા વટવૃક્ષ બનીને છાયા આપતા એના હાથથી અમને એ ખવરાવતા એ મારા પપ્પા હતા એક ક્ષણ આજ પણ આપની અનુભુતી થાય એક ક્ષણ આજ પણ આપની રાહ જોવાઇ જાય બસ એ છત્રછાયાની જ ઓછપ લાગે બસ એ ઘરની હર દિવાલો પણ સુની લાગે એ મારા પપ્પા હતા. હર પલ યાદ તમારી આવતી બસ દિલમાં એક જગ્યા ખાલી ખાલી લાગતી આપની યાદ જ્યારે આવતી શૌર્ય આંખો મહિએ ધારાઓ બહાર આવતી એ મારા પપ્પા હતા "

એ મારા પપ્પા હતા… ડગુમગુ નાની નાની ડગલીઓ હુ ભરતો એનો હાથ મને ત્યારે પડવા ન દેતો આંગળી પકડીને ચાલતા શીખવતા તોફાનો સામે લડતા શીખવતા એ મારા પપ્પા હતા. સપનાઓ અમારા સાકાર કરવા સપનાઓ એ પોતાના ભુલી ગયા વટવૃક્ષ બનીને છાયા આપતા એના હાથથી અમને એ ખવરાવતા એ મારા પપ્પા હતા એક ક્ષણ આજ પણ આપની અનુભુતી થાય એક ક્ષણ આજ પણ આપની રાહ જોવાઇ જાય બસ એ છત્રછાયાની જ ઓછપ લાગે બસ એ ઘરની હર દિવાલો પણ સુની લાગે એ મારા પપ્પા હતા. હર પલ યાદ તમારી આવતી બસ દિલમાં એક જગ્યા ખાલી ખાલી લાગતી આપની યાદ જ્યારે આવતી શૌર્ય આંખો મહિએ ધારાઓ બહાર આવતી એ મારા પપ્પા હતા

એ મારા પપ્પા હતા....

People who shared love close

More like this

Trending Topic