Vijay Khunt

Vijay Khunt "Shaurya" Lives in Surat, Gujarat, India

i am urban writer and poet. my novel fari malisu is achieved best seller and read worlds 13 country gujarati.

  • Latest
  • Popular
  • Video
#કવિતા  મારે પંખી બનીને ઉડવું હતું

મારે પંખી બનીને ઉડવું હતું

77 View

#વિચાર

શુ બે વરસાદ ના છાંટા પડ્યા કોઈને નામ યાદ આવ્યાં ને કોઈને જામ યાદ આવ્યા

#વિચાર  શુ બે વરસાદ ના છાંટા પડ્યા
કોઈને
નામ યાદ આવ્યાં ને
કોઈને
જામ યાદ આવ્યા

શુ બે વરસાદ ના છાંટા પડ્યા કોઈને નામ યાદ આવ્યાં ને કોઈને જામ યાદ આવ્યા

3 Love

#FathersDay  એ મારા પપ્પા હતા…
ડગુમગુ નાની નાની ડગલીઓ હુ ભરતો
એનો હાથ મને ત્યારે પડવા ન દેતો 
આંગળી પકડીને ચાલતા શીખવતા
તોફાનો સામે લડતા શીખવતા  
એ મારા પપ્પા હતા.
સપનાઓ અમારા સાકાર કરવા
સપનાઓ એ પોતાના ભુલી ગયા 
વટવૃક્ષ બનીને છાયા આપતા 
એના હાથથી અમને એ ખવરાવતા
 એ મારા પપ્પા હતા
એક ક્ષણ આજ પણ આપની અનુભુતી થાય
એક ક્ષણ આજ પણ આપની રાહ જોવાઇ જાય 
બસ એ છત્રછાયાની જ ઓછપ લાગે
બસ એ ઘરની હર દિવાલો પણ સુની લાગે 
એ મારા પપ્પા હતા.
હર પલ યાદ તમારી આવતી
બસ દિલમાં એક જગ્યા ખાલી ખાલી લાગતી
આપની યાદ જ્યારે આવતી
શૌર્ય આંખો મહિએ ધારાઓ બહાર આવતી
 એ મારા પપ્પા હતા

એ મારા પપ્પા હતા....

121 View

Trending Topic