પાણી
  • Latest
  • Popular
  • Video

પાણી ❛ સ્પર્શ કરીને પાણી જયારે વહી જતુ હશે ને...!! ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી જેવુ તો થતુ જ હશે.❜ @dpwritezs

#writersofinstagram #Life_experience #writeraofindia #indianwriters #poetsofindia #પાણી  પાણી ❛ સ્પર્શ કરીને પાણી જયારે વહી જતુ હશે ને...!!
ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી જેવુ તો થતુ જ હશે.❜

                                            @dpwritezs

પાણી પાણી ની પવિત્રતા તો જુઓ એ આમ તો નદી માં વહે છે પરંતું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર કોઈ દુઃખ રાખી ન શકે ત્યારે એ પાણી વ્યક્તિ ની આંખો માં પણ વહી જાય છે

#વિચાર  પાણી પાણી ની પવિત્રતા તો જુઓ એ આમ તો નદી માં વહે છે
પરંતું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર કોઈ દુઃખ રાખી ન શકે ત્યારે એ પાણી વ્યક્તિ ની આંખો માં પણ વહી જાય છે

પાણી પાણી ની પવિત્રતા તો જુઓ એ આમ તો નદી માં વહે છે પરંતું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંદર કોઈ દુઃખ રાખી ન શકે ત્યારે એ પાણી વ્યક્તિ ની આંખો માં પણ વહી જાય છે

1 Love

પાણી ની તરસ પણ કંઈક અલગ પ્રકારની લાગે છે ઠુકરાવી ને દરિયો મન ક્યારેક બે આંશુડા માંગે છે અદભુત ખેલ છે આ જગત નો રડાવી ચોધાર આંસુ ,એક પ્યાલો પાણી માંગે છે Dj

#શાયરી #પાણી  પાણી ની તરસ પણ કંઈક અલગ પ્રકારની લાગે છે 
ઠુકરાવી ને દરિયો મન ક્યારેક બે આંશુડા માંગે છે 
અદભુત ખેલ છે આ જગત નો 
રડાવી ચોધાર આંસુ ,એક પ્યાલો પાણી માંગે છે 

Dj

પાણી મેં બેહતા પાની હું લોગ મેરા રાસ્તા બદલ સકતે હે મંજિલ નહીં

 પાણી મેં બેહતા પાની હું

લોગ મેરા રાસ્તા બદલ સકતે હે મંજિલ નહીં

પાણી મેં બેહતા પાની હું લોગ મેરા રાસ્તા બદલ સકતે હે મંજિલ નહીં

6 Love

પાણી એ વરસાદ તું ઘણો. વરસજે હો ગણા. ગરીબી. ખેડૂતોએ. પોતાની દીકરી ઓ ના લગ્ન વાવ્યા હશે

#વિચાર  પાણી  એ વરસાદ તું   ઘણો. 
વરસજે    હો
ગણા.  ગરીબી. ખેડૂતોએ. 
પોતાની
દીકરી ઓ ના લગ્ન 
વાવ્યા   હશે

ખેડૂત

3 Love

પાણી હુજો ડુબી ને ઉભરી જાવ તો સહારો તુ આપજે કયારેક આવ તો ઈશારો તુ આપજે ભાવિશા ત્રેટીયા (મિસ્ત્રી)

 પાણી હુજો ડુબી ને ઉભરી જાવ તો 
સહારો તુ આપજે 
કયારેક આવ તો 
ઈશારો તુ આપજે 


ભાવિશા ત્રેટીયા (મિસ્ત્રી)

પાણી હુજો ડુબી ને ઉભરી જાવ તો સહારો તુ આપજે કયારેક આવ તો ઈશારો તુ આપજે ભાવિશા ત્રેટીયા (મિસ્ત્રી)

56 Love

Trending Topic