અનામિકા

અનામિકા Lives in Ahmedabad, Gujarat, India

દિલ ના વિચાર, શબ્દો નો કમાલ

  • Latest
  • Popular
  • Video

वो पुराने लम्हे भूलकर,एक नया आशियाना बनाने का प्रयास करते है,,, उन बीते हुए लम्हों को भुलाकर एक नया लम्हा बनाते है।

#शायरी #naya_safar  वो पुराने लम्हे भूलकर,एक नया आशियाना बनाने का प्रयास करते है,,,
उन बीते हुए लम्हों को भुलाकर एक नया लम्हा बनाते है।

સાહેબ..... પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો ની નહિ લાગણી ની જરૂર પડે..

0 Love

દિલગીરી મારી દિલગીરી તારા થી અને તારી દિલગીરી મારાથી આનાથી વધુ નહી કેવાય મારાથી....😢😢

5 Love

અનુભવ છે મને કે આ દુનિયા અનુભવ છે મને કે આ દુનિયા તારા મારા પ્રેમ ને નહી સ્વિકારે એટલે જ મને ડર લાગે છે તારી નજીક આવતા... 😘 Miss you 😘

 અનુભવ છે મને કે આ દુનિયા અનુભવ છે મને કે આ દુનિયા તારા મારા પ્રેમ ને નહી સ્વિકારે એટલે જ મને ડર લાગે છે તારી નજીક આવતા...
😘 Miss you 😘

અનુભવ છે મને કે આ દુનિયા અનુભવ છે મને કે આ દુનિયા તારા મારા પ્રેમ ને નહી સ્વિકારે એટલે જ મને ડર લાગે છે તારી નજીક આવતા... 😘 Miss you 😘

6 Love

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તારો અને મારો મિલાપ તો નથી થયો, પરંતુ હું જાણું છું કે તું મારી પાસે જ છે અને મને ચાહતો રહે છે મારા અંધેરા જીવન માં રોશની ફેલાવતો રહે છે જેમ જાણે અજાણે આકાશ ચંદ્ર ને ચાહે છે તેવી જ રીતે હું દિલ થી તને ચાહું છુ Miss you 😘♥️😘

 જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તારો અને મારો મિલાપ તો નથી થયો, પરંતુ હું જાણું છું કે તું મારી પાસે જ છે અને મને ચાહતો રહે છે મારા અંધેરા જીવન માં રોશની ફેલાવતો રહે છે જેમ જાણે અજાણે આકાશ ચંદ્ર ને ચાહે છે તેવી જ રીતે હું દિલ થી તને ચાહું છુ
Miss you 😘♥️😘

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તારો અને મારો મિલાપ તો નથી થયો, પરંતુ હું જાણું છું કે તું મારી પાસે જ છે અને મને ચાહતો રહે છે મારા અંધેરા જીવન માં રોશની ફેલાવતો રહે છે જેમ જાણે અજાણે આકાશ ચંદ્ર ને ચાહે છે તેવી જ રીતે હું દિલ થી તને ચાહું છુ Miss you 😘♥️😘

6 Love

દીવાનો એ તો મારો દીવાનો છે એ તો એને પણ ખબર છે અને મને પણ ખબર છે. પણ એને અે નથી ખબર કે હું એના માટે કેટલી હદે ગાંડી છું I miss you 😘

 દીવાનો એ તો મારો દીવાનો છે એ તો એને પણ ખબર છે અને મને પણ ખબર છે. પણ એને અે નથી ખબર કે હું એના માટે કેટલી હદે ગાંડી છું
I miss you 😘

Trending Topic