World quotes
  • Latest
  • Popular
  • Video

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે આકાશ ચંદ્ર ને ચાહે છે કારણ ચંદ્ર ને સમર્પણ છે પોતાના તેજ નું તેમજ હું તને ચાહું કારણ તને સમર્પણ છે મારી ગરિમા નું, જેમ ચંદ્ર વિનાનું આકાશ નિસ્તેજ બની જાય સુર વિનાનું સંગીત નિરલય બની જાય પક્ષી વિનાનો માળો સુનો પડી જાય નદી વગર દરિયો તોફાની બની જાય છે, તેમજ હું તારા નિર્મળ અને નિ:સ્વાર્થ પ્રેમ વગર વિયોગી બની જાઉં... તારા પ્રેમ ની શીતળતા મારા હૃદય ના વિચારો ને શાંતિમય રાખે છે, તારા ખોળા માં સુવાનો આનંદ એ મન ના શાંતિ નું ઘર છે, તારો હાથ પકડી ને બેસી રહેવાં નો અનુભવ જાણે સ્વપ્ન ની દુનિયા નો ઘ્વાર છે.. તારા પ્રેમ માં યોગી બનવાનો મારી આ જિંદગી નો સાર છે...

#world  જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે   આકાશ ચંદ્ર ને  ચાહે છે કારણ ચંદ્ર ને સમર્પણ છે પોતાના તેજ નું
તેમજ હું તને ચાહું કારણ તને સમર્પણ છે મારી ગરિમા નું,
જેમ ચંદ્ર વિનાનું આકાશ નિસ્તેજ બની જાય
સુર વિનાનું સંગીત નિરલય બની જાય
પક્ષી વિનાનો માળો સુનો પડી જાય
નદી વગર દરિયો તોફાની બની જાય છે,
તેમજ હું તારા નિર્મળ અને નિ:સ્વાર્થ  પ્રેમ વગર 
વિયોગી બની જાઉં...
તારા પ્રેમ ની શીતળતા મારા હૃદય ના વિચારો ને શાંતિમય રાખે છે,
તારા ખોળા માં સુવાનો આનંદ એ મન ના શાંતિ નું ઘર છે,
તારો હાથ પકડી ને બેસી રહેવાં નો અનુભવ જાણે સ્વપ્ન ની દુનિયા નો ઘ્વાર છે..
તારા પ્રેમ માં યોગી બનવાનો મારી આ જિંદગી નો સાર છે...

#world

7 Love

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે લાવ તારા હાથમાં એક ચાંદ દોરી દવ અમાસ કેરી રાતમા પુનમના ચાંદ સમી હૂંફ ભરી દવ છાયા સોલંકી

#world  જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે લાવ તારા હાથમાં એક ચાંદ દોરી દવ
અમાસ કેરી રાતમા પુનમના ચાંદ સમી હૂંફ ભરી દવ

છાયા સોલંકી

#world

7 Love

અેજ રીતે હુ પણ તને ચાહુ ચાહતો રહીસ i love you Mari jaan

#શાયરી #world  અેજ રીતે હુ પણ 
તને
ચાહુ
ચાહતો રહીસ
i love you
          Mari jaan

#world

5 Love

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે કેટલા દિવસ દૂર રહીશ મારાથી, ક્યારેક તો મારી યાદ આવશે ને.., અને જયારે તને મારી યાદ આવશે ત્યારે, કદાચ તારી આંખો મા મારી યાદો ના આંસુ આવશે....

#world  જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે કેટલા દિવસ દૂર રહીશ મારાથી, 

    ક્યારેક તો મારી યાદ આવશે ને.., 

અને જયારે તને મારી યાદ આવશે  ત્યારે, 

    કદાચ તારી આંખો મા મારી યાદો ના આંસુ આવશે....

#world

9 Love

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તેમ હું પણ તને ચાહું છું , ફરક બસ એટલો જ કે... એ રોજ એકબીજાને મળે છે આપણે નથી મળતા.....!!!

#એકવિચાર #વિચાર #ચાહત  જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે તેમ હું પણ તને ચાહું છું ,
ફરક બસ એટલો જ કે...
એ રોજ એકબીજાને મળે છે આપણે નથી મળતા.....!!!

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે એમ જ હું આપને ચાહું છું જો વિરહમાં ચંદ્ર થાય અડધો પણ આકાશને જોઇને વધતો ને હું એ બંને ને જોઈ રડતો લાગતું અમાસે તને શોધતો

#વિચાર #world  જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે
એમ જ હું આપને  ચાહું છું
 જો વિરહમાં ચંદ્ર થાય અડધો 
પણ આકાશને જોઇને વધતો
ને હું એ બંને ને જોઈ રડતો
લાગતું અમાસે તને શોધતો

#world Falguni Shah....मीरां @Malik Shahid My_Words✍✍ @Kiran Chudasama 9974671987 Ashuman Sai Yogi ravaldev

6 Love

Trending Topic