જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે આકાશ ચંદ્ર ને ચાહે છે

"જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે આકાશ ચંદ્ર ને ચાહે છે કારણ ચંદ્ર ને સમર્પણ છે પોતાના તેજ નું તેમજ હું તને ચાહું કારણ તને સમર્પણ છે મારી ગરિમા નું, જેમ ચંદ્ર વિનાનું આકાશ નિસ્તેજ બની જાય સુર વિનાનું સંગીત નિરલય બની જાય પક્ષી વિનાનો માળો સુનો પડી જાય નદી વગર દરિયો તોફાની બની જાય છે, તેમજ હું તારા નિર્મળ અને નિ:સ્વાર્થ પ્રેમ વગર વિયોગી બની જાઉં... તારા પ્રેમ ની શીતળતા મારા હૃદય ના વિચારો ને શાંતિમય રાખે છે, તારા ખોળા માં સુવાનો આનંદ એ મન ના શાંતિ નું ઘર છે, તારો હાથ પકડી ને બેસી રહેવાં નો અનુભવ જાણે સ્વપ્ન ની દુનિયા નો ઘ્વાર છે.. તારા પ્રેમ માં યોગી બનવાનો મારી આ જિંદગી નો સાર છે..."

 જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે   આકાશ ચંદ્ર ને  ચાહે છે કારણ ચંદ્ર ને સમર્પણ છે પોતાના તેજ નું
તેમજ હું તને ચાહું કારણ તને સમર્પણ છે મારી ગરિમા નું,
જેમ ચંદ્ર વિનાનું આકાશ નિસ્તેજ બની જાય
સુર વિનાનું સંગીત નિરલય બની જાય
પક્ષી વિનાનો માળો સુનો પડી જાય
નદી વગર દરિયો તોફાની બની જાય છે,
તેમજ હું તારા નિર્મળ અને નિ:સ્વાર્થ  પ્રેમ વગર 
વિયોગી બની જાઉં...
તારા પ્રેમ ની શીતળતા મારા હૃદય ના વિચારો ને શાંતિમય રાખે છે,
તારા ખોળા માં સુવાનો આનંદ એ મન ના શાંતિ નું ઘર છે,
તારો હાથ પકડી ને બેસી રહેવાં નો અનુભવ જાણે સ્વપ્ન ની દુનિયા નો ઘ્વાર છે..
તારા પ્રેમ માં યોગી બનવાનો મારી આ જિંદગી નો સાર છે...

જેમ આકાશ ચંદ્ર ને ચાહે છે આકાશ ચંદ્ર ને ચાહે છે કારણ ચંદ્ર ને સમર્પણ છે પોતાના તેજ નું તેમજ હું તને ચાહું કારણ તને સમર્પણ છે મારી ગરિમા નું, જેમ ચંદ્ર વિનાનું આકાશ નિસ્તેજ બની જાય સુર વિનાનું સંગીત નિરલય બની જાય પક્ષી વિનાનો માળો સુનો પડી જાય નદી વગર દરિયો તોફાની બની જાય છે, તેમજ હું તારા નિર્મળ અને નિ:સ્વાર્થ પ્રેમ વગર વિયોગી બની જાઉં... તારા પ્રેમ ની શીતળતા મારા હૃદય ના વિચારો ને શાંતિમય રાખે છે, તારા ખોળા માં સુવાનો આનંદ એ મન ના શાંતિ નું ઘર છે, તારો હાથ પકડી ને બેસી રહેવાં નો અનુભવ જાણે સ્વપ્ન ની દુનિયા નો ઘ્વાર છે.. તારા પ્રેમ માં યોગી બનવાનો મારી આ જિંદગી નો સાર છે...

#world

People who shared love close

More like this

Trending Topic