#WorldEnvironmentDay શબ્દો : 51 શીર્ષક : "શરમ" | ગુજરાતી પ્ર

"#WorldEnvironmentDay શબ્દો : 51 શીર્ષક : "શરમ" "કેટલી ગંદકી છે અહીં" મોં મચકોડતા નાક આડે રૂમાલ રાખી સાધના બહેન પડોશી સહેલીઓ સાથે પોતાની શેરીમાંથી બહાર નીકળ્યા. કાયમની જેમ કોઈ જોતું નથી ને એની ખાતરી કરીને શેરીના નાકે વાડ કરેલી એ જગ્યામાં સાધના બહેન જેવો કચરો ઠાલવીને પાછા ફર્યા કે પડોશણે જોતા એ મચકોડાયેલું મોઢું આજે શરમથી ઝૂકી ગયું.✍️જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA"

 #WorldEnvironmentDay શબ્દો : 51

શીર્ષક :  "શરમ"

"કેટલી ગંદકી છે અહીં" મોં મચકોડતા નાક આડે રૂમાલ રાખી સાધના બહેન પડોશી સહેલીઓ સાથે પોતાની શેરીમાંથી      બહાર નીકળ્યા.

કાયમની જેમ કોઈ જોતું નથી ને એની ખાતરી કરીને શેરીના     નાકે વાડ કરેલી એ જગ્યામાં સાધના બહેન જેવો કચરો       ઠાલવીને પાછા ફર્યા કે પડોશણે જોતા એ મચકોડાયેલું મોઢું આજે શરમથી ઝૂકી ગયું.✍️જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA

#WorldEnvironmentDay શબ્દો : 51 શીર્ષક : "શરમ" "કેટલી ગંદકી છે અહીં" મોં મચકોડતા નાક આડે રૂમાલ રાખી સાધના બહેન પડોશી સહેલીઓ સાથે પોતાની શેરીમાંથી બહાર નીકળ્યા. કાયમની જેમ કોઈ જોતું નથી ને એની ખાતરી કરીને શેરીના નાકે વાડ કરેલી એ જગ્યામાં સાધના બહેન જેવો કચરો ઠાલવીને પાછા ફર્યા કે પડોશણે જોતા એ મચકોડાયેલું મોઢું આજે શરમથી ઝૂકી ગયું.✍️જાગૃતિ તન્ના "જાનકી" ©JAGRUTI TANNA

#WorldEnvironmentDay

People who shared love close

More like this

Trending Topic