કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ કો | ગુજરાતી શાયરી અને

"કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ કોણ જાણે કેવી રીતે ભૂલીશ સુધી આવી ને કર્યો આવાસ વચ્ચે મળ્યો સૂર્ય પણ પ્રબળ તેજનો ના કર્યો મે સહવાસ હવે નથી એ સાથે તો થયું જાણે ભર પૂનમ એ રાત અમાસ ©A P"

 કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ
કોણ જાણે કેવી રીતે ભૂલીશ સુધી આવી ને કર્યો આવાસ
વચ્ચે મળ્યો સૂર્ય પણ પ્રબળ તેજનો ના કર્યો મે સહવાસ
હવે નથી એ સાથે તો થયું જાણે ભર પૂનમ એ રાત અમાસ

©A P

કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ કોણ જાણે કેવી રીતે ભૂલીશ સુધી આવી ને કર્યો આવાસ વચ્ચે મળ્યો સૂર્ય પણ પ્રબળ તેજનો ના કર્યો મે સહવાસ હવે નથી એ સાથે તો થયું જાણે ભર પૂનમ એ રાત અમાસ ©A P

#doori
#અપૂર્વ

People who shared love close

More like this

Trending Topic