A P

A P

I am a good reader, listener. science in brain,, commerce in vein, artist by Nature ,, CA by nearest future.

https://twitter.com/ApoorvPrajapat9?s=09

  • Latest
  • Popular
  • Video

White ये शहरी शाम अब अजनबी सी लग रही है ये पुरानी सड़के भी अब नई नई सी लग रही है कुछ तो जरूर हुआ है मेरे और तुम्हारे बीच में तो वही पुराना हु पर तू कुछ बदली सी लग रही है ©A P

#विचार #ap  White ये शहरी शाम अब अजनबी सी लग रही है
ये  पुरानी सड़के भी अब नई नई सी लग रही है
कुछ तो जरूर हुआ है मेरे और तुम्हारे बीच 
में तो वही पुराना हु पर तू कुछ बदली सी लग रही है

©A P

#ap आज का विचार

9 Love

White हरवक्त सबसे ढेरो बातें करता है वो हंसकर एक मेरी बात के जवाब में कहता है बसकर वहा घंटो तक चलती है उसकी बातो की महफ़िल शायद मेरे साथ ही सुनाई देती है घड़ी की टिकटिक बिना कोई संकोच प्रगट हो जाते है वो, उनके पास मुझसे न मिलना पड़े करके बहाने बनाते है कुछ खास चले जाओ नही रहना तो मत रहो जरूरत नहीं है कोई बहुत ही कम लोग है तेरे जैसे यार और नहीं है कोई तुम बोलते रहते हो दोनो चीज़े, मैं कौनसी बात मानू !? अलग अलग व्यवहार करते हो, में कौनसा सच जानू !? शायद पढ़ोगे भी नही तुम ये ,क्युकी मैंने लिखा है, तुम्हारी नजरों में मेरी कीमत शून्य ही थी, यह मेने सीखा है पढ़ लिया शायद तो लगेगा ये आपके लिए है अगर लगे तो मेरे प्यारे ये करम आपने ही किए है सहता रहा हु आजतक मेरी शकल पर कुछ नही दिखता मैं अपूर्व हू, मै "अकारण" या "कुछ भी" नही लिखता ©A P

#विचार #ap  White हरवक्त सबसे ढेरो बातें करता है वो हंसकर 
एक मेरी बात के जवाब में कहता है बसकर 

वहा घंटो तक चलती है उसकी बातो की महफ़िल 
शायद मेरे साथ ही सुनाई देती है घड़ी की टिकटिक 

बिना कोई संकोच प्रगट हो जाते है वो, उनके पास
 मुझसे न मिलना पड़े करके बहाने बनाते है कुछ खास

 चले जाओ नही रहना तो मत रहो जरूरत नहीं है कोई
बहुत ही कम लोग है तेरे जैसे यार और नहीं है कोई

तुम बोलते रहते हो दोनो चीज़े, मैं कौनसी बात मानू !? 
अलग अलग व्यवहार करते हो, में कौनसा सच जानू !? 

शायद पढ़ोगे भी नही तुम ये ,क्युकी मैंने लिखा है,
 तुम्हारी नजरों में मेरी कीमत शून्य ही थी, यह मेने सीखा है

 पढ़ लिया शायद तो लगेगा ये आपके लिए है 
अगर लगे तो मेरे प्यारे ये करम आपने ही किए है 

सहता रहा हु आजतक मेरी शकल पर कुछ नही दिखता
 मैं अपूर्व हू, मै "अकारण" या "कुछ भी" नही लिखता

©A P

#ap

15 Love

કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે, ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,, તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની, ©A P

#અપૂર્વ #શાયરી #Tea  કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે,
ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,,
તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે 
આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની,

©A P

કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ કોણ જાણે કેવી રીતે ભૂલીશ સુધી આવી ને કર્યો આવાસ વચ્ચે મળ્યો સૂર્ય પણ પ્રબળ તેજનો ના કર્યો મે સહવાસ હવે નથી એ સાથે તો થયું જાણે ભર પૂનમ એ રાત અમાસ ©A P

#અપૂર્વ #શાયરી #doori  કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ
કોણ જાણે કેવી રીતે ભૂલીશ સુધી આવી ને કર્યો આવાસ
વચ્ચે મળ્યો સૂર્ય પણ પ્રબળ તેજનો ના કર્યો મે સહવાસ
હવે નથી એ સાથે તો થયું જાણે ભર પૂનમ એ રાત અમાસ

©A P

સુખ જવું પડે શોધવા હવે એના થી મોટું દુઃખ શુ⁉️ કારણ હોય રડવાનું, હસવાનું એમાં વળી બહાનું શું⁉️ વસ્તુ બધી જગત ઘડનારની એમાં તારું શું ને મારું શું ⁉️ જીવન છે સરવાળે શૂન્ય એમાં લેવાનું શું ને આપવાનું શું⁉️ ©A P

#વિચારો #અપૂર્વ #શૂન્ય  સુખ જવું પડે શોધવા હવે  એના થી મોટું દુઃખ શુ⁉️
કારણ હોય રડવાનું, હસવાનું એમાં વળી બહાનું શું⁉️
વસ્તુ બધી જગત ઘડનારની એમાં તારું શું ને મારું શું ⁉️
જીવન છે સરવાળે શૂન્ય એમાં લેવાનું શું ને આપવાનું શું⁉️

©A P

સવાર થઈ ને આવી છે વાદળ પર નવી કિરણો ત્યારે આવી અમૂલ્ય નવી સવાર થઈ છે.. તમે આવ્યા એજ કામ નું જાણવા નથી કોઈ કારણો આ સવાર આવતા એમ પણ બહુ વાર થઈ છે રાતો ના કાળા અંધારા માં પણ નથી કરી આંખો બંધ ત્યારે જ તો સવાર સવારમાં રાતી વાર થઈ છે રાહ જોઈ છે મે તારા ઓ ની ગણતરી કરતાં કરતા એટલે જ સમય ની ગણતરી અણીદાર થઈ છે આંખો તો તારી રાહ જોઈ જોઈ ને સુકાઈ ગઈ છે તારા પ્રતાપે નરમ રહેતી નજર પણ હવે કટાર થઈ છે થાક્યો નથી ઝરૂખા થી રસ્તાઓ ને જોતા જોતા કમર તો બસ એમ અમસ્તી જ સીધી ટટ્ટાર થઈ છે તકલીફો પડી છે મને, પણ તને કંઈ જ પૂછવું નથી મારે કારણ કે આ "અપૂર્વ" સવાર આવતા બહુ વાર થઈ છે ©A P

#અપૂર્વ #કવિતા #સવાર #Sunrise  સવાર થઈ ને આવી છે વાદળ પર નવી કિરણો
ત્યારે આવી અમૂલ્ય નવી સવાર થઈ છે..
તમે આવ્યા એજ કામ નું જાણવા નથી કોઈ કારણો 
 આ સવાર આવતા એમ પણ બહુ વાર થઈ છે
રાતો ના કાળા અંધારા માં પણ નથી કરી આંખો બંધ
ત્યારે જ તો સવાર સવારમાં  રાતી વાર થઈ છે 
રાહ જોઈ છે મે તારા ઓ ની ગણતરી કરતાં કરતા
એટલે જ સમય ની ગણતરી અણીદાર થઈ છે
આંખો તો તારી રાહ જોઈ જોઈ ને સુકાઈ ગઈ છે 
  તારા પ્રતાપે નરમ રહેતી નજર પણ હવે કટાર થઈ છે
થાક્યો નથી ઝરૂખા થી રસ્તાઓ ને જોતા જોતા
કમર તો બસ  એમ અમસ્તી જ સીધી ટટ્ટાર થઈ છે
તકલીફો પડી છે મને, પણ તને કંઈ જ પૂછવું નથી મારે
કારણ કે આ "અપૂર્વ" સવાર આવતા બહુ વાર થઈ છે

©A P
Trending Topic