કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે, ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,, તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની, ©A P #Tea #અપૂર્વ Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto