સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલા | ગુજરાતી Life Vide

"સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલાતા તો સેકન્ડ ની સેકન્ડ પણ નથી લાગતી દુનિયા મા સૌથી ઝડપી બદલાતો કોઈ જીવ હોય તો એ માણસ છે ક્યાં સમય કેવો સ્વભાવ કેવો રંગ ધારણ કરીલે કોઈ ને ખબર હોતી નથી (બદલાવવા કરતા જેવા હતા. જેવા છો એવા મા જ મજા છે કારણ કે જે બદલાય છે તેં વ્યક્તિ હમેશા પછતાંય છે) આરીફ ટેટી... ©Aarif Patel "

સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલાતા તો સેકન્ડ ની સેકન્ડ પણ નથી લાગતી દુનિયા મા સૌથી ઝડપી બદલાતો કોઈ જીવ હોય તો એ માણસ છે ક્યાં સમય કેવો સ્વભાવ કેવો રંગ ધારણ કરીલે કોઈ ને ખબર હોતી નથી (બદલાવવા કરતા જેવા હતા. જેવા છો એવા મા જ મજા છે કારણ કે જે બદલાય છે તેં વ્યક્તિ હમેશા પછતાંય છે) આરીફ ટેટી... ©Aarif Patel

The fastest changing clock in the world is man👍

People who shared love close

More like this

Trending Topic