Happiness is જે હોય ને આપડી પાસે એનો આનંદ
અનેરો .....
જે નથી કે જે છૂટી ગયું છે નેએનું દુઃખ જ
ના વર્તાય
કેમ કે જે આપડા ભાગનું આપડું પોતાનું હોય ને
એ દરેક પરિસ્થિતિ માં આપડી સાથે જ રહે
જે આપડું નથી એ ગમે તેટલું રોકો બચાવો
પણ એ છૂટી જ જવાનું છે સો જે છે એનો
આનંદ વરતાય અને જે ગયું એનું દુઃખ શેનું
બસ જે મળ્યું એમાં જે રાજ કરવામાં આવે ને
ઇજ તો છે ખરી ખુશીઓ....
©RjSunitkumar
#happinessday