Happiness
  • Latest
  • Popular
  • Video
#countyourblessings #acceptinggodsplans #sunitapathania #happinessday #Happinessis #Quotes  Happiness is Happiness Is
Counting Your Blessings 
And 
Accepting God's Plan from Within!!

©Sunita Pathania

Happiness is दुनिया में आप जो भी दया, खुशी, और प्रेम बांटते हैं, वह हमेशा आपके पास वापस आने का रास्ता खुद खोज लेती है ।। ©Sumeet Rampal

#happinessday  Happiness is दुनिया में आप जो भी दया, खुशी, और प्रेम बांटते हैं,
वह हमेशा आपके पास वापस आने का रास्ता खुद खोज लेती है ।।

©Sumeet Rampal

#happinessday

12 Love

Happiness is चेहरे पर हंसी लाना बहुत आसान है, पर उसके पीछे चुप हूं दर्द को मिटना बहुत मुश्किल है! ©Srushti Rokade

#happinessday #Quotes  Happiness is चेहरे पर हंसी लाना बहुत आसान है, 
पर उसके पीछे चुप हूं दर्द को मिटना बहुत मुश्किल है!

©Srushti Rokade

Happiness is ખુશીઓ શેમાં જોવા મળે??? જે મળ્યું છે એનો ભરપુર આનંદ અનુભવાય ... જે નથી એ બાબત માટે રોવાનું બંધ કરીએ ત્યારે જે પરમઆનંદ અનુભવાય ને ઇજ તો હોય ખરી ખુશીઓ.... ©RjSunitkumar

#Motivational #happinessday  Happiness is ખુશીઓ શેમાં જોવા મળે???
જે મળ્યું છે એનો ભરપુર આનંદ
અનુભવાય ...
જે નથી એ બાબત માટે રોવાનું બંધ
કરીએ 
ત્યારે જે પરમઆનંદ અનુભવાય ને
ઇજ તો હોય ખરી ખુશીઓ....

©RjSunitkumar

Happiness is જે હોય ને આપડી પાસે એનો આનંદ અનેરો ..... જે નથી કે જે છૂટી ગયું છે નેએનું દુઃખ જ ના વર્તાય કેમ કે જે આપડા ભાગનું આપડું પોતાનું હોય ને એ દરેક પરિસ્થિતિ માં આપડી સાથે જ રહે જે આપડું નથી એ ગમે તેટલું રોકો બચાવો પણ એ છૂટી જ જવાનું છે સો જે છે એનો આનંદ વરતાય અને જે ગયું એનું દુઃખ શેનું બસ જે મળ્યું એમાં જે રાજ કરવામાં આવે ને ઇજ તો છે ખરી ખુશીઓ.... ©RjSunitkumar

#happinessday #Quotes  Happiness is જે હોય ને આપડી પાસે એનો આનંદ 
અનેરો .....
જે નથી કે જે છૂટી ગયું છે નેએનું દુઃખ જ 
ના વર્તાય 
કેમ કે જે આપડા ભાગનું આપડું પોતાનું હોય ને
એ દરેક પરિસ્થિતિ માં આપડી સાથે જ રહે
જે આપડું નથી એ ગમે તેટલું રોકો બચાવો
પણ એ છૂટી જ જવાનું છે સો જે છે એનો
આનંદ વરતાય અને જે ગયું એનું દુઃખ શેનું
બસ જે મળ્યું એમાં જે રાજ કરવામાં આવે ને
ઇજ તો છે ખરી ખુશીઓ....

©RjSunitkumar

Happiness is ખુશી માટે કાઇક લખવું છે આજે ..કેમ કે જ્યાં જોવો ત્યાં ચિંતા તણાવ હાઉ છે નોકરી જવાનો અને ઘર ની જવાબદારી નો નોકરી માં ટારગેટ ની ચિંતા ઓ અલ્યા પણ આટલું બધું હાય હાય શા માટે?? ઈશ્વર તરફ થી મળેલું જીવન સૌથી બેસ્ટ જ હોય છે દરેક વ્યક્તિ આપણે પોતે જ આપડા જીવનને એક બીજાની અદેખાઈ કરીને બગાડીએ છીએ પણ ખરું કહું તો જીવન ની હરેક ક્ષણ માં બસ આનંદ ઉત્સાહ અને ખુશી હોય જ છે પણ આપણે જોઈજ નથી શકતા ક્યારેક મન ને શાંત કરીને વિચારી જોજો ઈશ્વર તરફ થી મળેલ દરેક ખુશી ઓ આપડી પાસે છે લોકો આપડા જેવું જીવન જીવવા તરસે એવું છે પણ આપડે લોકોની પંચાત અને ખોટી હાય હોય કરીને બગાડી દઈએ છીએ કહેવાય છે ને તમે જેવુ વિચારો એવુજ તમારું પોતાનું જીવન બને છે નક્કી આપડે કરવાનું છે કે આપડે જીવન કેમ જીવવું છે બસ ખુશી તો હર ક્ષણ માં છે જ બસ માણો તો મોજ છે બાકી ઉપાદી તો રોજ હોય જ છે વાલા.... ©RjSunitkumar

#happinessday  Happiness is ખુશી માટે કાઇક લખવું છે આજે ..કેમ કે જ્યાં જોવો ત્યાં
ચિંતા તણાવ હાઉ છે નોકરી જવાનો અને ઘર ની જવાબદારી નો
નોકરી માં ટારગેટ ની ચિંતા ઓ અલ્યા પણ આટલું બધું હાય
હાય શા માટે?? ઈશ્વર તરફ થી મળેલું જીવન સૌથી બેસ્ટ
જ હોય છે દરેક વ્યક્તિ આપણે પોતે જ આપડા જીવનને 
એક બીજાની અદેખાઈ કરીને બગાડીએ છીએ પણ
ખરું કહું તો જીવન ની હરેક ક્ષણ માં બસ આનંદ ઉત્સાહ
અને ખુશી હોય જ છે પણ આપણે જોઈજ નથી શકતા
ક્યારેક મન ને શાંત કરીને વિચારી જોજો ઈશ્વર તરફ થી મળેલ
દરેક ખુશી ઓ આપડી પાસે છે લોકો આપડા જેવું જીવન જીવવા 
તરસે એવું છે પણ આપડે લોકોની પંચાત અને ખોટી હાય હોય
કરીને બગાડી દઈએ છીએ કહેવાય છે ને તમે જેવુ વિચારો 
એવુજ તમારું પોતાનું જીવન બને છે નક્કી આપડે કરવાનું
છે કે આપડે જીવન કેમ જીવવું છે બસ ખુશી તો હર ક્ષણ માં
છે જ બસ માણો તો મોજ છે બાકી ઉપાદી તો રોજ હોય જ
છે વાલા....

©RjSunitkumar
Trending Topic