India quotes દિલ મારું કહે છે I love my India.. | ગુજરાતી કવિતા

"India quotes દિલ મારું કહે છે I love my India.... કોઈ કહે છે હું તો વિદેશ જઉં છું, કોઈ કહે છે ત્યાં સ્વતંત્રતા છે, ના ત્યાં કોઈ રોકટોક છે,.... ત્યાં તો ડોલર છે.... અરે ! ભાઈ ત્યાં તમારો ખાલી પૈસો છે, સાચી જીંદગી જીવવાની મજા તો India માં છે. ગમે તે હોય વિદેશ ગયા પછી પણ મન મુંઝાયા કરે છે, છેલ્લે તો યાદ India ની જ આવે છે.... અને વિચારે છે.... હવે પછીની શાંતિની જીંદગી તો India માં જ..... Proud to be an Indian.... ©Meena Prajapati"

 India quotes  

દિલ મારું કહે છે I love my India....
કોઈ કહે છે હું તો વિદેશ જઉં છું,
કોઈ કહે છે ત્યાં સ્વતંત્રતા છે,
ના ત્યાં કોઈ રોકટોક છે,....
ત્યાં તો ડોલર છે....
અરે ! ભાઈ ત્યાં તમારો ખાલી પૈસો છે,
સાચી જીંદગી જીવવાની મજા તો India માં છે.
ગમે તે હોય વિદેશ ગયા પછી પણ મન મુંઝાયા કરે છે,
 છેલ્લે તો યાદ India ની જ આવે છે....
અને વિચારે છે....
હવે પછીની શાંતિની જીંદગી તો India માં જ.....
Proud to be an Indian....

©Meena Prajapati

India quotes દિલ મારું કહે છે I love my India.... કોઈ કહે છે હું તો વિદેશ જઉં છું, કોઈ કહે છે ત્યાં સ્વતંત્રતા છે, ના ત્યાં કોઈ રોકટોક છે,.... ત્યાં તો ડોલર છે.... અરે ! ભાઈ ત્યાં તમારો ખાલી પૈસો છે, સાચી જીંદગી જીવવાની મજા તો India માં છે. ગમે તે હોય વિદેશ ગયા પછી પણ મન મુંઝાયા કરે છે, છેલ્લે તો યાદ India ની જ આવે છે.... અને વિચારે છે.... હવે પછીની શાંતિની જીંદગી તો India માં જ..... Proud to be an Indian.... ©Meena Prajapati

I love india

People who shared love close

More like this

Trending Topic