અા જીંદગી ના પાન ઘણાં જુના થઈ ગયા કોઈ ક્ષણ માટે વા | ગુજરાતી Video

"અા જીંદગી ના પાન ઘણાં જુના થઈ ગયા કોઈ ક્ષણ માટે વાચી જાય તો ઘણું... મજધાર માં નાવ છે મારી કોઈ હાથ લંબાવી જાય તો ઘણું... ઘણા વર્ષોથી કાટ ચડી ગયું છે કોઈ આવી ચમકાવી જાય તો ઘણું... ઘણા સમયથી સૂતો છું સપનામાં કોઇ સ્પર્શથી જગાડી જાય તો ઘણું... આ જિંદગીના પાન ઘણા જૂના થઈ ગયા કોઈ ક્ષણ માટે વાંચી જાય તો ઘણું.... mr.A.કુમાર...."

અા જીંદગી ના પાન ઘણાં જુના થઈ ગયા કોઈ ક્ષણ માટે વાચી જાય તો ઘણું... મજધાર માં નાવ છે મારી કોઈ હાથ લંબાવી જાય તો ઘણું... ઘણા વર્ષોથી કાટ ચડી ગયું છે કોઈ આવી ચમકાવી જાય તો ઘણું... ઘણા સમયથી સૂતો છું સપનામાં કોઇ સ્પર્શથી જગાડી જાય તો ઘણું... આ જિંદગીના પાન ઘણા જૂના થઈ ગયા કોઈ ક્ષણ માટે વાંચી જાય તો ઘણું.... mr.A.કુમાર....

#આ જીંદગી ના પાન ઘણા જૂના થઈ ગયા ✍️

People who shared love close

More like this

Trending Topic