tags

Best આ Shayari, Status, Quotes, Stories

Find the Best આ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આજ તક.

  • 236 Followers
  • 1087 Stories

Related Stories

  • Video
  • Latest
  • Popular
#વિચારો #આ

#આ બધું માલું ચે........?

137 View

#આ  અા જીંદગી ના પાન ઘણાં જુના થઈ ગયા
કોઈ ક્ષણ માટે વાચી જાય તો ઘણું...

મજધાર માં નાવ છે મારી
કોઈ હાથ લંબાવી જાય તો ઘણું...

ઘણા વર્ષોથી કાટ ચડી ગયું છે
 કોઈ આવી ચમકાવી જાય તો ઘણું...
 
 ઘણા સમયથી સૂતો છું સપનામાં
 કોઇ સ્પર્શથી જગાડી જાય તો ઘણું...

 આ જિંદગીના પાન ઘણા જૂના થઈ ગયા
 કોઈ ક્ષણ માટે વાંચી જાય તો ઘણું....
   
     mr.A.કુમાર....

#આ જીંદગી ના પાન ઘણા જૂના થઈ ગયા ✍️

73 View

#પ્યાર #આ

#આ વાત છે તમારી...#પ્યાર... by sagar Galsar

91 View

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું, પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે, મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું. મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય, ગઝલના શે'ર નિશાચર છે અને હું એટલે જાગું.

517 View