Sagar Galsar

Sagar Galsar Lives in Banaskantha, Gujarat, India

singer. ... nursing Tutor... hobby...help to people.... mom dad is everything

  • Latest
  • Popular
  • Repost
  • Video
#कविता  પક્ષી ઊડી જઈશું તસવીર માંથી રંગો ની જેમ,
આપણે પણ સમય ની ડાળી પર બેઠા પંખી જ છીએ

©Sagar Galsar

પક્ષી ઊડી જઈશું તસવીર માંથી રંગો ની જેમ, આપણે પણ સમય ની ડાળી પર બેઠા પંખી જ છીએ ©Sagar Galsar

126 View

#शायरी #ourstory #shayri  😍 Mr Sagar Galsar

#ourstory #Love #shayri

125 View

ਇਕ ਹੰਜੂ ਡਿਗਿਆ ਤੇ ਸਬ ਕੁਝ ਬੇਹ ਗਿਆ અજબ ની નળીઓ ગોઠવી છે પ્રભુ એ દેહ માં, ભરાય છે દિલમાં ને છલકાય છે આંખ માં.... ©Sagar Galsar

#शायरी #tears  ਇਕ ਹੰਜੂ ਡਿਗਿਆ ਤੇ ਸਬ ਕੁਝ ਬੇਹ ਗਿਆ    અજબ ની નળીઓ ગોઠવી છે 
પ્રભુ એ દેહ માં,
ભરાય છે દિલમાં 
ને છલકાય છે આંખ માં....

©Sagar Galsar

#tears

13 Love

ખુદ ની શોધ માં ...... ખુદ ની સાથે ..... ©Sagar Galsar

#विचार #akelapan  ખુદ ની શોધ માં ......
     ખુદ ની સાથે .....

©Sagar Galsar

#akelapan

5 Love

માનવતા નો શણગાર   છે  પ્રેમ,  ને સત્કાર્ય  નો અલંકાર   છે પ્રેમ, સ્નેહભાવ ની ગંગોત્રી  છે પ્રેમ, ને સમર્પણ ની  જન્મોત્રી છે પ્રેમ, સ્વજનો નો સંગાથ   સાક્ષી છે પ્રેમ, ને ‘સ્વ ‘ નો જ વિકાસ એકાક્ષી  છે પ્રેમ, વ્રુક્ષ વરસાદ ને વાયુ  પ્રકૃતિ  છે પ્રેમ,  ને વહે જો અશ્રુધારા  સ્વીકૃતિ છે   પ્રેમ, ‘માં ‘નું વાત્સલ્ય એક ઝરણું છે પ્રેમ, ને પ્રભુ માં શ્રદ્ધા  એક શરણું છે  પ્રેમ વતન ની શહીદી  એક આંધી  છે પ્રેમ, ને સંતો ની ફકીરી  સમાધિ છે પ્રેમ, હર દેશ માં ગુજરાતી એ ગૌરવ  છે પ્રેમ, ને હોવું   ગુજરાતી  એ તો  પ્રભુ  નો  છે પ્રેમ, એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ..... ©Sagar Galsar

#कविता  માનવતા નો શણગાર   છે  પ્રેમ, 
ને સત્કાર્ય  નો અલંકાર   છે પ્રેમ,
સ્નેહભાવ ની ગંગોત્રી  છે પ્રેમ,
ને સમર્પણ ની  જન્મોત્રી છે પ્રેમ,
સ્વજનો નો સંગાથ   સાક્ષી છે પ્રેમ,
ને ‘સ્વ ‘ નો જ વિકાસ એકાક્ષી  છે પ્રેમ,
વ્રુક્ષ વરસાદ ને વાયુ  પ્રકૃતિ  છે પ્રેમ, 
ને વહે જો અશ્રુધારા  સ્વીકૃતિ છે   પ્રેમ, 
‘માં ‘નું વાત્સલ્ય એક ઝરણું છે પ્રેમ,
ને પ્રભુ માં શ્રદ્ધા  એક શરણું છે  પ્રેમ
વતન ની શહીદી  એક આંધી  છે પ્રેમ, 
ને સંતો ની ફકીરી  સમાધિ છે પ્રેમ,
હર દેશ માં ગુજરાતી એ ગૌરવ  છે પ્રેમ,
ને હોવું   ગુજરાતી  એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ,
એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ.....

©Sagar Galsar

#Love

8 Love

એ વાત અલગ છે કે અમે કિનારે ઊભા છીએ,બાકી અમને ખબર છે કે કોણ કેટલા પાણી માં છે. ©Sagar Galsar

#शायरी #dost #beat #Sea  એ વાત અલગ છે કે
અમે કિનારે ઊભા છીએ,બાકી
અમને ખબર છે કે કોણ કેટલા પાણી માં છે.

©Sagar Galsar
Trending Topic