માનવતા નો શણગાર   છે  પ્રેમ,  ને સત્કાર્ય  નો અલંક

"માનવતા નો શણગાર   છે  પ્રેમ,  ને સત્કાર્ય  નો અલંકાર   છે પ્રેમ, સ્નેહભાવ ની ગંગોત્રી  છે પ્રેમ, ને સમર્પણ ની  જન્મોત્રી છે પ્રેમ, સ્વજનો નો સંગાથ   સાક્ષી છે પ્રેમ, ને ‘સ્વ ‘ નો જ વિકાસ એકાક્ષી  છે પ્રેમ, વ્રુક્ષ વરસાદ ને વાયુ  પ્રકૃતિ  છે પ્રેમ,  ને વહે જો અશ્રુધારા  સ્વીકૃતિ છે   પ્રેમ, ‘માં ‘નું વાત્સલ્ય એક ઝરણું છે પ્રેમ, ને પ્રભુ માં શ્રદ્ધા  એક શરણું છે  પ્રેમ વતન ની શહીદી  એક આંધી  છે પ્રેમ, ને સંતો ની ફકીરી  સમાધિ છે પ્રેમ, હર દેશ માં ગુજરાતી એ ગૌરવ  છે પ્રેમ, ને હોવું   ગુજરાતી  એ તો  પ્રભુ  નો  છે પ્રેમ, એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ..... ©Sagar Galsar"

 માનવતા નો શણગાર   છે  પ્રેમ, 
ને સત્કાર્ય  નો અલંકાર   છે પ્રેમ,
સ્નેહભાવ ની ગંગોત્રી  છે પ્રેમ,
ને સમર્પણ ની  જન્મોત્રી છે પ્રેમ,
સ્વજનો નો સંગાથ   સાક્ષી છે પ્રેમ,
ને ‘સ્વ ‘ નો જ વિકાસ એકાક્ષી  છે પ્રેમ,
વ્રુક્ષ વરસાદ ને વાયુ  પ્રકૃતિ  છે પ્રેમ, 
ને વહે જો અશ્રુધારા  સ્વીકૃતિ છે   પ્રેમ, 
‘માં ‘નું વાત્સલ્ય એક ઝરણું છે પ્રેમ,
ને પ્રભુ માં શ્રદ્ધા  એક શરણું છે  પ્રેમ
વતન ની શહીદી  એક આંધી  છે પ્રેમ, 
ને સંતો ની ફકીરી  સમાધિ છે પ્રેમ,
હર દેશ માં ગુજરાતી એ ગૌરવ  છે પ્રેમ,
ને હોવું   ગુજરાતી  એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ,
એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ.....

©Sagar Galsar

માનવતા નો શણગાર   છે  પ્રેમ,  ને સત્કાર્ય  નો અલંકાર   છે પ્રેમ, સ્નેહભાવ ની ગંગોત્રી  છે પ્રેમ, ને સમર્પણ ની  જન્મોત્રી છે પ્રેમ, સ્વજનો નો સંગાથ   સાક્ષી છે પ્રેમ, ને ‘સ્વ ‘ નો જ વિકાસ એકાક્ષી  છે પ્રેમ, વ્રુક્ષ વરસાદ ને વાયુ  પ્રકૃતિ  છે પ્રેમ,  ને વહે જો અશ્રુધારા  સ્વીકૃતિ છે   પ્રેમ, ‘માં ‘નું વાત્સલ્ય એક ઝરણું છે પ્રેમ, ને પ્રભુ માં શ્રદ્ધા  એક શરણું છે  પ્રેમ વતન ની શહીદી  એક આંધી  છે પ્રેમ, ને સંતો ની ફકીરી  સમાધિ છે પ્રેમ, હર દેશ માં ગુજરાતી એ ગૌરવ  છે પ્રેમ, ને હોવું   ગુજરાતી  એ તો  પ્રભુ  નો  છે પ્રેમ, એ તો  પ્રભુ  નો  છે  પ્રેમ..... ©Sagar Galsar

#Love

People who shared love close

More like this

Trending Topic