માં યશોદાને સપના આવ્યા છે કાંઇ આવ્યા છે માજમ રાત..
"માં યશોદાને સપના આવ્યા છે
કાંઇ આવ્યા છે માજમ રાત..
રથડા આવ્યા કનૈયા ને લેવાને ....
અમને છોડી ને કાન મથુરા હાલ્યા
કોય ના બંધન છોડાવવા કાજ
રથડા આવ્યા કનૈયાને લેવાને ..."
માં યશોદાને સપના આવ્યા છે
કાંઇ આવ્યા છે માજમ રાત..
રથડા આવ્યા કનૈયા ને લેવાને ....
અમને છોડી ને કાન મથુરા હાલ્યા
કોય ના બંધન છોડાવવા કાજ
રથડા આવ્યા કનૈયાને લેવાને ...