geetadidi

geetadidi Lives in Amreli, Gujarat, India

  • Latest
  • Popular
  • Video

ક્રિષ્ન તારી યાદો પણ ભીના કાગળ જેવી છે, ન ફેકી શકાય કે ન લખીશકાય, ન સંકેલી શકાય કે ન સાચવી શકાય....

#કાગળ  ક્રિષ્ન તારી યાદો પણ ભીના કાગળ જેવી છે,
ન ફેકી શકાય કે  ન લખીશકાય,
ન સંકેલી શકાય કે ન સાચવી શકાય....

#કાગળ# કલા

3 Love

આજ દિલ અને દિમાગની લડાઇ સાંભળવાનીય મજા આવી, દિમાગે દિલ ને સાફ-સાફ સંભળાવી દીધું કે તુ બીજાનું છો તો મારી પાસે શું કામ રહેછો? અને મારું છે તો બીજાને પાસે શું કામ રહે છો?

#ગુજરાતી #વિચાર #nojotogujrati #કલા  આજ દિલ અને દિમાગની 
લડાઇ સાંભળવાનીય મજા આવી, 
દિમાગે દિલ ને સાફ-સાફ સંભળાવી દીધું કે 
તુ બીજાનું છો તો મારી પાસે શું કામ રહેછો? 
અને મારું છે તો બીજાને પાસે શું કામ રહે છો?

લાગણી એ એક એવિ જડિબુટ્ટિ છે, જે ક્યારેયમાણસાઇ ને મરવાદેતી નથી.

#નોજોતોવિચાર #જડિબુટ્ટિ #માણસાઇ #લાગણી  લાગણી એ એક એવિ જડિબુટ્ટિ છે, 
જે ક્યારેયમાણસાઇ ને મરવાદેતી નથી.

માં યશોદાને સપના આવ્યા છે કાંઇ આવ્યા છે માજમ રાત.. રથડા આવ્યા કનૈયા ને લેવાને .... અમને છોડી ને કાન મથુરા હાલ્યા કોય ના બંધન છોડાવવા કાજ રથડા આવ્યા કનૈયાને લેવાને ...

#ક્રિષ્નકિર્તન #ક્રીષ્નભક્તિ #nojotokrishnbhktigit #nojotogujrati  માં યશોદાને સપના આવ્યા છે
કાંઇ આવ્યા છે માજમ રાત..
રથડા આવ્યા કનૈયા ને લેવાને ....

અમને છોડી ને કાન મથુરા હાલ્યા
કોય ના બંધન છોડાવવા કાજ 
રથડા આવ્યા કનૈયાને લેવાને ...

એકલી રહી રે રાધા એકલી રહી, વનરાતેવનમા રાધા એકલી રહી. જાડેજાડ જઈને એતો પૂછતી રહી , કાનુડા ને જોયો કોયે, એમ પૂછતી રહી.......... મોરપીંછાંવાળી અેણે પાઘડ ધરી.. વનરા તે વનમાં રાધા એકલીરહી, યમુના પાસે જઈને એતો પૂછતી રહી, માધવ ને જોયો કોઈ પૂછતી રહી, તુલસી ગુંજ્જા ની કંઠેમાળા પેરી. પેર્યુ પીળુ પિતાંબર મહેકે અંગ અંગ ચંદન ને કસ્તુરી ની શોભા ધરી .. વનરા વનમા રાધા એકલી રહી . ફળ ફૂલ પાસે જઈને રાધા પૂછતી રહી , કાનુડાની જોયો કોઈ પૂછતી રહી મધમીઠી વાણી એના મુખડે ભરી, વનરાવન મા રાધા એકલી રહી.. ભ્રમર પાસે જઈએ તો પૂછતી રહી, કાનુડા ને જોયો કોઈ પૂછતી રહી, અધર કમળ પર મોરલી ધરી , એવી મોરલી મધુરી શ્યામે ગીત થી ભરી વનરાવનમા રાધા એકલી રહી

#રાધાક્રિષ્નાભજન #એકલીરહીરાધા #ગીત  એકલી રહી રે રાધા એકલી રહી,
વનરાતેવનમા રાધા એકલી રહી.
 જાડેજાડ જઈને એતો પૂછતી રહી ,
કાનુડા ને જોયો કોયે,
 એમ પૂછતી રહી..........
 મોરપીંછાંવાળી અેણે પાઘડ ધરી..
 વનરા તે વનમાં રાધા એકલીરહી,
 યમુના પાસે જઈને એતો પૂછતી રહી,
 માધવ ને જોયો કોઈ પૂછતી રહી,
 તુલસી ગુંજ્જા ની કંઠેમાળા પેરી.
 પેર્યુ  પીળુ પિતાંબર  મહેકે  અંગ અંગ
 ચંદન ને કસ્તુરી ની શોભા ધરી ..
વનરા વનમા રાધા એકલી રહી .
ફળ  ફૂલ પાસે જઈને રાધા પૂછતી રહી ,
કાનુડાની જોયો કોઈ પૂછતી રહી
 મધમીઠી વાણી  એના મુખડે ભરી,
 વનરાવન મા રાધા એકલી રહી..
 ભ્રમર પાસે જઈએ તો પૂછતી રહી,
 કાનુડા ને જોયો કોઈ પૂછતી રહી,
 અધર કમળ પર મોરલી ધરી ,
એવી મોરલી મધુરી શ્યામે  ગીત થી ભરી
 વનરાવનમા રાધા એકલી રહી
#રાધાક્રિષ્નસુંદરભજન #કવિતા #nojotogujrati #ગીત  વૃંદાવનમા રાધા એકલી રહી....
Trending Topic