માં યશોદાને સપના આવ્યા છે કાંઇ આવ્યા છે માજમ રાત..

"માં યશોદાને સપના આવ્યા છે કાંઇ આવ્યા છે માજમ રાત.. રથડા આવ્યા કનૈયા ને લેવાને .... અમને છોડી ને કાન મથુરા હાલ્યા કોય ના બંધન છોડાવવા કાજ રથડા આવ્યા કનૈયાને લેવાને ..."

 માં યશોદાને સપના આવ્યા છે
કાંઇ આવ્યા છે માજમ રાત..
રથડા આવ્યા કનૈયા ને લેવાને ....

અમને છોડી ને કાન મથુરા હાલ્યા
કોય ના બંધન છોડાવવા કાજ 
રથડા આવ્યા કનૈયાને લેવાને ...

માં યશોદાને સપના આવ્યા છે કાંઇ આવ્યા છે માજમ રાત.. રથડા આવ્યા કનૈયા ને લેવાને .... અમને છોડી ને કાન મથુરા હાલ્યા કોય ના બંધન છોડાવવા કાજ રથડા આવ્યા કનૈયાને લેવાને ...

#ક્રીષ્નભક્તિ
#ક્રિષ્નકિર્તન#nojotogujrati#nojotokrishnbhktigit

People who shared love close

More like this

Trending Topic