માનવતા મહેકતી માનવતા આજ ખમીરવંત વતન તણી સૌ સહિયાર

"માનવતા મહેકતી માનવતા આજ ખમીરવંત વતન તણી સૌ સહિયારા, સૌ સહભાગી જજુમતા સૌ સાથે મળી હાકલ પડી હાકલ પડી મા ભોમની કાજ હાકલ પડી સંકટ છે આ સૌ કઇ નું સૌ લડીએ ચાલો સંગ મળી ને કોરોના ના કેર છે એવો અડકતા વૈત અભડાવે એવો પ્રધાન સેવક નો આવ્યો કોલ છુટકારા નો બસ એક જ માર્ગ ધર મા રહેજો ધરમાં રહેજો ના ક્યાંય અડકશો ના બહાર નીકળશો માનવતા મા રંગો ભરજો કરશો નહિ જો આ વાતો નો ભંગ જીતી જઈશું જંગ આપણે સૌ સંગ વંદે ભારત માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳"

 માનવતા મહેકતી માનવતા આજ 
ખમીરવંત વતન તણી
સૌ સહિયારા, સૌ સહભાગી
જજુમતા સૌ સાથે મળી
હાકલ પડી હાકલ પડી
મા ભોમની કાજ હાકલ પડી
સંકટ છે આ સૌ કઇ નું
સૌ લડીએ ચાલો સંગ મળી ને
કોરોના ના કેર છે એવો
અડકતા વૈત અભડાવે એવો

પ્રધાન સેવક નો આવ્યો કોલ

છુટકારા નો બસ એક જ માર્ગ
ધર મા રહેજો ધરમાં રહેજો
 ના ક્યાંય અડકશો
ના બહાર નીકળશો
 માનવતા મા રંગો ભરજો
કરશો નહિ જો આ વાતો નો ભંગ
જીતી જઈશું જંગ આપણે સૌ સંગ

વંદે ભારત માતરમ્
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

માનવતા મહેકતી માનવતા આજ ખમીરવંત વતન તણી સૌ સહિયારા, સૌ સહભાગી જજુમતા સૌ સાથે મળી હાકલ પડી હાકલ પડી મા ભોમની કાજ હાકલ પડી સંકટ છે આ સૌ કઇ નું સૌ લડીએ ચાલો સંગ મળી ને કોરોના ના કેર છે એવો અડકતા વૈત અભડાવે એવો પ્રધાન સેવક નો આવ્યો કોલ છુટકારા નો બસ એક જ માર્ગ ધર મા રહેજો ધરમાં રહેજો ના ક્યાંય અડકશો ના બહાર નીકળશો માનવતા મા રંગો ભરજો કરશો નહિ જો આ વાતો નો ભંગ જીતી જઈશું જંગ આપણે સૌ સંગ વંદે ભારત માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

#માનવતા

People who shared love close

More like this

Trending Topic