White જે કામદારોના સાચાં સાથી કે જેમના જીવનનો મંત્ર સેવા નિષ્કામ સેવા રહી, જેમણે પોતાના જ પરિવારને નહીં પરંતુ ગરીબોના, કામદારોના, મજુરોના , અસહાય અને લાચારોના આંશુ લુછવામા પોતાનું જીવન સમર્પિત કર્યું. અંધારા નિચોવીને અજવાળા જગવવાનુ કામ કર્યું. લેશમાત્ર અહમ વગર લાચારોના અને જેનો કોઈ સહાયક નથી તેવા અસહાય લોકો માટે જે એકમાત્ર આશાનું કિરણ હતાં, અનેકો એવોર્ડ થી સન્માનિત છતાં સૌના મિત્ર અને અદના માનવી એવા અંબાલાલ ભાઈ સાહેબે પોતાના જીવન ને સેવામાં દયામા કરુણામા પસાર કરતા અચાનક ભગવાનના ધામમાં તેડું આવતા તે પરમગતિ ને પ્રાપ્ત કરી. આ કામદારોનો અને દુખીયાનો દીવો જ્યારે અસ્ત થયો છે ત્યારે એની ખોટ પુરી કરી શકાય એમ નથી. એ દિવ્ય આત્મા ને પરમાત્મા પોતાના હ્રદયમાં સ્થાન આપે એજ આપણી શ્રધ્ધાંજલિ.
-ભોઈ સમાજ સંતરામપુર
©G V
#good_night hi