તું સાચું માનીશ.....? મારી આંખો તને જોઈને ઝબકે છે, તું સમજીશ પણ ખરા.....? તેના કરતાં વધારે તું મને જોઈને ખુશી અનુભવે ત્યારે કંઇક વધારે ખુશી ઝળકી ઉઠે છે... ©Meena Prajapati #feelings Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto