તું સાચું માનીશ.....? મારી આંખો તને જોઈને ઝબકે છે, | ગુજરાતી કવિતા

"તું સાચું માનીશ.....? મારી આંખો તને જોઈને ઝબકે છે, તું સમજીશ પણ ખરા.....? તેના કરતાં વધારે તું મને જોઈને ખુશી અનુભવે ત્યારે કંઇક વધારે ખુશી ઝળકી ઉઠે છે... ©Meena Prajapati"

 તું સાચું માનીશ.....?
મારી આંખો તને જોઈને ઝબકે છે,
તું સમજીશ પણ ખરા.....?
તેના કરતાં વધારે તું મને જોઈને ખુશી અનુભવે
ત્યારે કંઇક વધારે ખુશી ઝળકી ઉઠે છે...

©Meena Prajapati

તું સાચું માનીશ.....? મારી આંખો તને જોઈને ઝબકે છે, તું સમજીશ પણ ખરા.....? તેના કરતાં વધારે તું મને જોઈને ખુશી અનુભવે ત્યારે કંઇક વધારે ખુશી ઝળકી ઉઠે છે... ©Meena Prajapati

#feelings

People who shared love close

More like this

Trending Topic