કાયમ થતી તીખી - મીઠી તકરાર હો અમારી, છતાં બહેન મારી મને હસતો જોવા માંગે છે. માંગ્યું નથી કશુંય પણ, કદી એણે મારી આગળ, જો કવ માંગવાનું,તો મારા બધા દુઃખો એ માંગે છે. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha #sister_day Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto