Vasim Gaha

Vasim Gaha

પ્રિય કવિ : અનિલ ચાવડા

  • Latest
  • Popular
  • Video

જીવન એક પતંગ છે, એમાં દોસ્ત મજાની દોરી. કપાવાનો અહીં ડર કેવો! આ તો વિશ્વાસે ઉડતી જોડી. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha

#વિચારો #makarsankranti  જીવન એક પતંગ છે,
  એમાં દોસ્ત મજાની દોરી.

કપાવાનો અહીં ડર કેવો! 
આ તો વિશ્વાસે ઉડતી જોડી. 

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha

તારા મીઠા વહેણ અમુકને જ સાચા લાગશે, બાકી તો કડવી બોલીના જ બાણ વાગશે! તારી ખૂબીઓ તો નહીં દેખાય કોઈને અહીં, તારી ભૂલો પર સૌ કોઈ તને તાકશે! ~ ગાહા અમીના આઈ. ©Vasim Gaha

#વિચારો #motivatation #Light #Right  તારા મીઠા વહેણ અમુકને જ સાચા લાગશે,
બાકી તો કડવી બોલીના જ બાણ વાગશે!

તારી ખૂબીઓ તો નહીં દેખાય કોઈને અહીં,
તારી ભૂલો પર સૌ કોઈ તને તાકશે!

~ ગાહા અમીના આઈ.

©Vasim Gaha

#Light #Life #motivatation #Right

15 Love

અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની.. માણસની પીઠ પાછળ બુરાઈ કરવાની, ને સામે મીઠું મીઠું બોલવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... હકીકતમાં તો નફરત ભરી લાગણી, ને દુનિયાને દેખાડવા આંખોમાં નમી, અહીં તો રીત જ જુદી છે જીવવાની.... સ્વાર્થથી ચાલે છે એમના મન ની સવારી, ને ઈર્ષા થકી તો જાય પોતે પણ બળી, અહીં તો રીત જ જુદી છે જીવવાની... કોઈકની ખુશીમાં દુઃખી થવાની, ને દુઃખમાં મોજ માણવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... પોતાની દરેક ભૂલો છુપાવવાની, ને અન્યની એક એક યાદ રાખવાની, અહીં તો રીત જ જુદી છે જીવવાની... ~ ગાહા અમીના આઈ ©Vasim Gaha

#શાયરી #adventure  અહીંઅહીં તો રીત જ જુદી છે જીવવાની..

માણસની પીઠ પાછળ બુરાઈ કરવાની,
 ને સામે મીઠું મીઠું બોલવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

હકીકતમાં તો નફરત ભરી લાગણી,
 ને દુનિયાને દેખાડવા આંખોમાં નમી,
અહીં તો રીત જ જુદી છે જીવવાની....

 સ્વાર્થથી ચાલે છે એમના મન ની સવારી,
  ને ઈર્ષા થકી તો જાય પોતે પણ બળી,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

કોઈકની ખુશીમાં દુઃખી થવાની,
 ને દુઃખમાં મોજ માણવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

પોતાની દરેક ભૂલો છુપાવવાની,
 ને અન્યની એક એક યાદ રાખવાની,
અહીં તો રીત જ જુદી છે જીવવાની...

~  ગાહા અમીના આઈ

©Vasim Gaha

#adventure #life

11 Love

रास्ता मुश्किल कभी, उन्होंने लगने दिया ही नहीं। अनजाने इस शहर मे हूं, मगर अपनो की कमी नहीं। ~ गाहा वसीम आइ। ©Vasim Gaha

#फैमिली #વિચારો #nightsky #Apne  रास्ता मुश्किल कभी, 
उन्होंने लगने दिया ही नहीं।

अनजाने इस शहर मे हूं,
मगर अपनो की कमी नहीं।

~ गाहा वसीम आइ।

©Vasim Gaha

રોજ સભામાં એનો એ જ સવાલ હતો, બદલવા જેવું છે કંઈ? ને બવાલ થતો. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha

#વિચારો #mornigthought #સવાર  રોજ  સભામાં એનો એ જ સવાલ હતો,
બદલવા  જેવું છે કંઈ?  ને બવાલ થતો.


~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha

કાયમ થતી તીખી - મીઠી તકરાર હો અમારી, છતાં બહેન મારી મને હસતો જોવા માંગે છે. માંગ્યું નથી કશુંય પણ, કદી એણે મારી આગળ, જો કવ માંગવાનું,તો મારા બધા દુઃખો એ માંગે છે. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha

#શાયરી #sister_day  કાયમ થતી તીખી - મીઠી તકરાર હો અમારી,
છતાં બહેન મારી મને હસતો જોવા માંગે છે.

 માંગ્યું  નથી કશુંય પણ,  કદી  એણે મારી આગળ,
જો કવ માંગવાનું,તો મારા બધા દુઃખો એ માંગે છે.

~ ગાહા વસીમ આઈ.

©Vasim Gaha

#sister_day

14 Love

Trending Topic