મારી દીકરી ઢીંગલીને શણગારતી હતી, કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી, જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. હિતેશ્રી વસાણી (શ્રી) ©lic of india Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto