એક એવો સંબંઘ... જેમાં સ્વચ્છતા હોય., હુ કરતાં આપ | ગુજરાતી પ્રેમ અને ર

"એક એવો સંબંઘ... જેમાં સ્વચ્છતા હોય., હુ કરતાં આપણાનુ મહત્વ હોય, જ્યાં ભરોશા અને વિશ્વાસ પર ખરા ઉતરી શકતુ હોય, એકના દુખાવાની અસર બીજો અનુભવે, એકના આંસુ બીજાની આંખથી નીકડે, જ્યાં તન, મન અને ધનથી ઉપર લાગણી અને સમજનું મહત્વ હોય, જ્યાં ગુસ્સો કરીને પણ મનાવવી લેવા અને માની જવાની ભાવના હોય, જયાં હર એક ભુલ માટે માફી અને ભુલ સુઘારવાની ભલામણ હોય, જ્યાં મૌન પણ વાંચી શકાતું હોય, પારદર્શક વ્યકતીત્વ જેમાં કોઈ જૂઠને અવકાશ ન હોય, જેમાં કોઈ સ્વાર્થ ન હોય પણ સમર્પણ હોય બસ આજ નીખાલશ અને ખરા સંબંધની વ્યાખ્યા આવો સંબંઘ સો ટચ સોના કરતાં પણ વઘુ ખરો અને ચોખ્ખો છે. ©Love You Zindgi "

એક એવો સંબંઘ... જેમાં સ્વચ્છતા હોય., હુ કરતાં આપણાનુ મહત્વ હોય, જ્યાં ભરોશા અને વિશ્વાસ પર ખરા ઉતરી શકતુ હોય, એકના દુખાવાની અસર બીજો અનુભવે, એકના આંસુ બીજાની આંખથી નીકડે, જ્યાં તન, મન અને ધનથી ઉપર લાગણી અને સમજનું મહત્વ હોય, જ્યાં ગુસ્સો કરીને પણ મનાવવી લેવા અને માની જવાની ભાવના હોય, જયાં હર એક ભુલ માટે માફી અને ભુલ સુઘારવાની ભલામણ હોય, જ્યાં મૌન પણ વાંચી શકાતું હોય, પારદર્શક વ્યકતીત્વ જેમાં કોઈ જૂઠને અવકાશ ન હોય, જેમાં કોઈ સ્વાર્થ ન હોય પણ સમર્પણ હોય બસ આજ નીખાલશ અને ખરા સંબંધની વ્યાખ્યા આવો સંબંઘ સો ટચ સોના કરતાં પણ વઘુ ખરો અને ચોખ્ખો છે. ©Love You Zindgi

#happypromiseday

People who shared love close

More like this

Trending Topic