White કિંમત પાણી ની નથી તરસ ની છે. કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે. સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી, તેના પર મૂકેલા વિશ્વાસ ની છે... ©Bhavin Thakarar #Couple # Quotes, Shayari, Story, Poem, Jokes, Memes On Nojoto