Bhavin Thakarar

Bhavin Thakarar

  • Latest
  • Popular
  • Video

White કિંમત પાણી ની નથી તરસ ની છે. કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે. સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી, તેના પર મૂકેલા વિશ્વાસ ની છે... ©Bhavin Thakarar

#शायरी #Couple  White કિંમત પાણી ની નથી  તરસ ની છે. કિંમત મ્રુત્યુ ની નથી  શ્વાસ ની છે. સંબંધ તો ધણા છે જીવન માં  પણ કિંમત સંબંધ ની નથી, તેના પર મૂકેલા વિશ્વાસ ની છે...

©Bhavin Thakarar

#Couple #

8 Love

White માંગો એટલું કદાચ નહિ મળે, પણ લાયક હશો એટલું તો મળશે જ ..!! ©Bhavin Thakarar

#शायरी #Couple  White માંગો એટલું કદાચ નહિ મળે, પણ લાયક હશો એટલું તો મળશે જ ..!!

©Bhavin Thakarar

#Couple लव शायरी

12 Love

White સમયને સમજવો એ સમજદારી છે, સમય પર સમજી જવું એ જવાબદારી છે..!! ©Bhavin Thakarar

#शायरी  White સમયને સમજવો એ સમજદારી છે,
સમય પર સમજી જવું એ જવાબદારી છે..!!

©Bhavin Thakarar

White સમયને સમજવો એ સમજદારી છે, સમય પર સમજી જવું એ જવાબદારી છે..!! ©Bhavin Thakarar

12 Love

White કોઈ જ ભાડું નહિ લઉં હું તમને મારા હૃદયમાં રાખવાનું, બસ લાગણીઓથી જોડાયેલા રહેજો તમે મારી સાથે !! ©Bhavin Thakarar

#शायरी #Couple  White કોઈ જ ભાડું નહિ લઉં હું તમને મારા હૃદયમાં રાખવાનું,

બસ લાગણીઓથી જોડાયેલા રહેજો તમે મારી સાથે !!

©Bhavin Thakarar

#Couple

7 Love

Trending Topic