ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે મેળવવા કર્યા | ગુજરાતી કવિતા

"ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે મેળવવા કર્યા ઘણા પ્રયાસો,પુરુષાર્થ. મહેનત એળે નથી જતી માંગે છે બસ ધીરજ આજ નહિ તો કલ મળે કર્મનું ફળ રંકમાંથી રાજન થવાય . બસ!તું કર્મ કર્યા કરે મળે એળે ના જાય મળતાં ધન મતિ થાયે ભ્રષ્ટ જો પામેલું પળમાં નષ્ટ થાય. પૈસાના બળે આવે જો અભિમાન તૂટે અભિમાનને ખૂટે પૈસાધાન્ય. પડે પ્રપંચના પંડમાં તો છપડાય ભીષણ આગમાં. થતા પસ્તાવો મળે ના તે પળ કેવી વ્યથા આ માનવીની ! મળતા ભૂલે ભાન ને ભૂતકાળ... તો પછી ભાનુ કેરો પ્રકાશ ભાવિમાં ભાસે ક્યાં? સુમિત્રા પટેલ"

 ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે 
મેળવવા કર્યા ઘણા પ્રયાસો,પુરુષાર્થ.
મહેનત એળે નથી જતી માંગે છે બસ ધીરજ
આજ નહિ તો કલ મળે કર્મનું ફળ
રંકમાંથી રાજન થવાય .
બસ!તું કર્મ કર્યા કરે મળે એળે ના જાય
મળતાં ધન મતિ થાયે ભ્રષ્ટ જો
પામેલું પળમાં નષ્ટ થાય.
પૈસાના બળે આવે જો અભિમાન
તૂટે અભિમાનને ખૂટે પૈસાધાન્ય.
પડે પ્રપંચના પંડમાં તો
છપડાય ભીષણ આગમાં.
થતા પસ્તાવો  મળે ના તે પળ
કેવી વ્યથા આ માનવીની !
મળતા ભૂલે ભાન ને ભૂતકાળ...
તો પછી ભાનુ કેરો પ્રકાશ ભાવિમાં ભાસે ક્યાં?

સુમિત્રા પટેલ

ચાહ્યું બધું મળ્યું નસીબ માં હતું તે મેળવવા કર્યા ઘણા પ્રયાસો,પુરુષાર્થ. મહેનત એળે નથી જતી માંગે છે બસ ધીરજ આજ નહિ તો કલ મળે કર્મનું ફળ રંકમાંથી રાજન થવાય . બસ!તું કર્મ કર્યા કરે મળે એળે ના જાય મળતાં ધન મતિ થાયે ભ્રષ્ટ જો પામેલું પળમાં નષ્ટ થાય. પૈસાના બળે આવે જો અભિમાન તૂટે અભિમાનને ખૂટે પૈસાધાન્ય. પડે પ્રપંચના પંડમાં તો છપડાય ભીષણ આગમાં. થતા પસ્તાવો મળે ના તે પળ કેવી વ્યથા આ માનવીની ! મળતા ભૂલે ભાન ને ભૂતકાળ... તો પછી ભાનુ કેરો પ્રકાશ ભાવિમાં ભાસે ક્યાં? સુમિત્રા પટેલ

#વ્યથા

People who shared love close

More like this

Trending Topic