નૂતન વષાઁભિનંદન
માન મળે સન્માન મળે,
સુખ-સંપતિનુ વરદાન મળે,
ડગલે ને પગલે સફળતા મળે,
યુગો-યુગો સુધી નામ રહે,
તમારા જીવન મા હરરોજ
દીવાળી કેરો અાનંદ રહે,
તમને અને તમારા પરીવારને નવા
વર્ષનિ એજ સુભેચ્છા,
મારા મન વચન અને કર્મથી તમારી
લાગણી દુભાઈ હોય તો માફ કરશો.
નૂતન વર્ષને દિલ ખોલી મન ભરીને ચાલો
સૌ સાથે મળીને વધાવીયે.
#જય_માતાજી
#સાલ_મુબારક
Hʌppʏ ɴɛɯ ʏɛʌʀ
💐N.h.guru 💐
©N.h.prajapati
#Eid-e-milad