N.h.prajapati

N.h.prajapati

B.A. ty raning no.8735092888

  • Latest
  • Popular
  • Video

હું શું કરવા અફસોસ કરુ એ વાતનો કે.. કોઈ મને ભૂલી ગયા.. મારું અસ્તિત્વ એટલું હલકું નથી કે જેવા તેવા યાદ કરે મને... ©N.h.prajapati

#Lohri  હું શું કરવા અફસોસ કરુ એ વાતનો કે.. કોઈ મને ભૂલી ગયા..
મારું અસ્તિત્વ એટલું હલકું નથી કે જેવા તેવા યાદ કરે મને...

©N.h.prajapati

#Lohri

10 Love

નશીબ બદલાય સમય બદલાય દુનિયા બદલાય પણ મહાદેવ જેનો હાથ પકડેને એની તો આખી જીંદગી બદલાય .. 🕉️☘️🌹🌹☘️🕉️ ©N.h.prajapati

 નશીબ બદલાય સમય બદલાય દુનિયા બદલાય પણ મહાદેવ જેનો હાથ પકડેને એની તો આખી જીંદગી બદલાય ..
🕉️☘️🌹🌹☘️🕉️

©N.h.prajapati

🕉️🌹🙏 હર હર મહાદેવ🙏🌹🕉️

10 Love

નૂતન વષાઁભિનંદન માન મળે સન્માન મળે, સુખ-સંપતિનુ વરદાન મળે, ડગલે ને પગલે સફળતા મળે, યુગો-યુગો સુધી નામ રહે, તમારા જીવન મા હરરોજ દીવાળી કેરો અાનંદ રહે, તમને અને તમારા પરીવારને નવા વર્ષનિ એજ સુભેચ્છા, મારા મન વચન અને કર્મથી તમારી લાગણી દુભાઈ હોય તો માફ કરશો. નૂતન વર્ષને દિલ ખોલી મન ભરીને ચાલો સૌ સાથે મળીને વધાવીયે. #જય_માતાજી #સાલ_મુબારક Hʌppʏ ɴɛɯ ʏɛʌʀ 💐N.h.guru 💐 ©N.h.prajapati

#સાલ_મુબારક #જય_માતાજી #Eid  નૂતન વષાઁભિનંદન
        માન મળે સન્માન મળે,
સુખ-સંપતિનુ વરદાન મળે,
         ડગલે ને પગલે સફળતા મળે,
યુગો-યુગો સુધી નામ રહે,
         તમારા જીવન મા હરરોજ
દીવાળી કેરો અાનંદ રહે,
         તમને અને તમારા પરીવારને નવા
વર્ષનિ એજ સુભેચ્છા,
       મારા મન વચન અને કર્મથી તમારી
 લાગણી દુભાઈ હોય તો માફ કરશો.
      નૂતન વર્ષને દિલ ખોલી મન ભરીને ચાલો
સૌ સાથે મળીને વધાવીયે. 
   #જય_માતાજી
   #સાલ_મુબારક    
 Hʌppʏ ɴɛɯ ʏɛʌʀ 
💐N.h.guru 💐

©N.h.prajapati

#Eid-e-milad

8 Love

સંપીને રહેવું એ વારસો આપણને આપણાં પર્વજો વારસામાં આપી ને ગયા છે જો તે વારસાનું જતન આપણે સમજીને પ્રેમથી કરીએ તો જીવન માં અડધી મુશ્કેલી સોલ થઈ જાય. 🌄🙏🙏🙏🌄 ✍️ N.h.guru

#waterfall  સંપીને રહેવું એ વારસો આપણને આપણાં પર્વજો  વારસામાં આપી ને ગયા છે જો તે વારસાનું જતન આપણે સમજીને પ્રેમથી કરીએ તો જીવન માં અડધી મુશ્કેલી સોલ થઈ જાય.
🌄🙏🙏🙏🌄


✍️ N.h.guru

#waterfall&Stars

8 Love

અમુક વાતો જીવન માં એવી હોએ છે જે ના તો કોઈને કહેવાય કે ના તો સહેવાયે ત્યારે એક જ રસ્તો વધે છે જે ખૂબ અઘરો હોએ છે પરંતુ ત્યારે તે રસ્તો જ શ્રેષ્ઠ લાગે છે. 😔😔😔 ✍️N.h.guru

#SushantSinghRajput  અમુક વાતો જીવન માં એવી હોએ છે જે ના તો કોઈને કહેવાય કે ના તો સહેવાયે ત્યારે એક જ રસ્તો વધે છે જે  ખૂબ અઘરો હોએ છે પરંતુ ત્યારે તે રસ્તો જ શ્રેષ્ઠ લાગે છે.

😔😔😔



✍️N.h.guru

હું ખુશ છું કારણ કે મને તમારા જેવા અનેક મિત્રો નો સહકાર હરહમેંશા ભગવાનની કૃપાથી મને મળતો રહે છે. ✍️ N.H.guru

#SilentWaves  હું ખુશ છું કારણ કે મને તમારા જેવા અનેક મિત્રો નો સહકાર હરહમેંશા ભગવાનની કૃપાથી મને મળતો રહે છે.



✍️ N.H.guru

#SilentWaves

12 Love

Trending Topic