જવાબદારી જવાબદારી ! 'જવાબદારી'શબ્દનો પ્રયોગ થયો જ | ગુજરાતી કવિતા

"જવાબદારી જવાબદારી ! 'જવાબદારી'શબ્દનો પ્રયોગ થયો જ હવે એ પણ મારા પર આજે ન્હોતી ખબર આ જવાબદારી શું કહેવાય? પર્યાય !જાણવાની કોશિશ પણ ના કરી આજે પગમાં પાયલ,હાથમાં ચૂડિયોને સોળ શણગાર નો આ કોમળ કાયાને જે ભાર નથી લાગતો ને ! તેનાથી વધારે આજે આ જવાબદારીનો લાગ્યો. કોઈએ ભારપૂર્વક કહ્યું જ ન્હોતું કે આ તમારી જવાબદારી છે...ફરજ છે.. સૂરજનું કિરણ બારીએથી પસાર થાય ને મા ની બૂમ પડે ત્યારે જાગવું ને તૈયાર નાસ્તો પીરસાઈ જાય. ને આજ સૂતાં પહેલા વહેલા જાગવાની સાથે ઘરની આજથી તમારી જવાબદારી ! કેવું વાક્ય!જે કર્ણ ને પ્રિય ક્ષણમાં લાગે. સુમિત્રા પટેલ"

 જવાબદારી જવાબદારી ! 
'જવાબદારી'શબ્દનો પ્રયોગ થયો જ હવે
એ પણ મારા પર આજે
ન્હોતી ખબર આ જવાબદારી શું કહેવાય?
પર્યાય !જાણવાની કોશિશ પણ ના કરી
આજે પગમાં પાયલ,હાથમાં ચૂડિયોને
સોળ શણગાર નો આ કોમળ કાયાને
જે ભાર નથી લાગતો ને !
તેનાથી વધારે આજે આ જવાબદારીનો લાગ્યો.
કોઈએ ભારપૂર્વક કહ્યું જ ન્હોતું કે 
આ તમારી જવાબદારી  છે...ફરજ છે..
સૂરજનું કિરણ બારીએથી પસાર થાય ને 
મા ની બૂમ પડે ત્યારે જાગવું 
ને તૈયાર નાસ્તો પીરસાઈ જાય. ને
આજ સૂતાં પહેલા વહેલા જાગવાની સાથે 
ઘરની આજથી તમારી જવાબદારી !
કેવું વાક્ય!જે કર્ણ ને પ્રિય ક્ષણમાં લાગે.

સુમિત્રા પટેલ

જવાબદારી જવાબદારી ! 'જવાબદારી'શબ્દનો પ્રયોગ થયો જ હવે એ પણ મારા પર આજે ન્હોતી ખબર આ જવાબદારી શું કહેવાય? પર્યાય !જાણવાની કોશિશ પણ ના કરી આજે પગમાં પાયલ,હાથમાં ચૂડિયોને સોળ શણગાર નો આ કોમળ કાયાને જે ભાર નથી લાગતો ને ! તેનાથી વધારે આજે આ જવાબદારીનો લાગ્યો. કોઈએ ભારપૂર્વક કહ્યું જ ન્હોતું કે આ તમારી જવાબદારી છે...ફરજ છે.. સૂરજનું કિરણ બારીએથી પસાર થાય ને મા ની બૂમ પડે ત્યારે જાગવું ને તૈયાર નાસ્તો પીરસાઈ જાય. ને આજ સૂતાં પહેલા વહેલા જાગવાની સાથે ઘરની આજથી તમારી જવાબદારી ! કેવું વાક્ય!જે કર્ણ ને પ્રિય ક્ષણમાં લાગે. સુમિત્રા પટેલ

#જવાબદારી

People who shared love close

More like this

Trending Topic