Family કોઈ આપડું પોતાનું જે આપડી
સાથે ખૂબ ઝગડે લડે
ને તોપણ આપડા માટે ની
લાગણી અને પ્રેમ દિવસે
ને દિવસે વધતી જ જાય
અને એમનાં પ્રેમ માં ક્યારે પણ
ઓટ ના આવે સતત અને
સદંતર પોતાના પણું
વધતું જ રહે ઇજ તો પોતાના
લોકો ...અને પ્રેમ તો જાણે
હદ બહાર જ કરે આપણને..
😊😊😊😊
©RjSunitkumar
#Family