મારી મુજને ઓળખાણ, કોણ આપશે ? વિસરાઈ ગયેલ એ વ્હાલ, | ગુજરાતી शायरी

"મારી મુજને ઓળખાણ, કોણ આપશે ? વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ, કિંતુ .. વર્તમાનને એનું વ્યાજ પણ આપશે? ©Vekariya Pritesh (Pilu)"

 મારી મુજને ઓળખાણ, કોણ આપશે ?
વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ,
કિંતુ ..
વર્તમાનને એનું વ્યાજ પણ આપશે?

©Vekariya Pritesh (Pilu)

મારી મુજને ઓળખાણ, કોણ આપશે ? વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ, કિંતુ .. વર્તમાનને એનું વ્યાજ પણ આપશે? ©Vekariya Pritesh (Pilu)

शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'

People who shared love close

More like this

Trending Topic