Vekariya Pritesh (Pilu)

Vekariya Pritesh (Pilu)

I am a Painter if your walls are words.

  • Latest
  • Popular
  • Video

મારી મુજને ઓળખાણ, કોણ આપશે ? વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ, કિંતુ .. વર્તમાનને એનું વ્યાજ પણ આપશે? ©Vekariya Pritesh (Pilu)

#शायरी  મારી મુજને ઓળખાણ, કોણ આપશે ?
વિસરાઈ ગયેલ એ વ્હાલ, કોણ આપશે?ચાલો ઘસી નાખીએ આજને, સુધારવા કાલ,
કિંતુ ..
વર્તમાનને એનું વ્યાજ પણ આપશે?

©Vekariya Pritesh (Pilu)

शायरी लव रोमांटिक शायरी लव 'दर्द भरी शायरी'

11 Love

#शायरी #Thinking  White સાથે થોડા જે લીધેલ
એ
શ્વાસ સાચવી રાખો,

વગર કહ્યે કરી લીધેલ 
વિશ્વાસ સાચવી રાખો,

ભરચક થવા માટે પીલુ 
ખાલીપો ખાસ સાચવી રાખો.

©Vekariya Pritesh (Pilu)

#Thinking दोस्ती शायरी शायरी दर्द शायरी हिंदी में शेरो शायरी हिंदी शायरी

144 View

#शायरी  કરી દવ ખુદ ને તુજમાં અર્પણ એવું અહી,
જાણે થાય મુલાકાત નિત્ય દર્પણ મહી.

©Vekariya Pritesh (Pilu)

કરી દવ ખુદ ને તુજમાં અર્પણ એવું અહી, જાણે થાય મુલાકાત નિત્ય દર્પણ મહી. ©Vekariya Pritesh (Pilu)

90 View

#शायरी #Shayar♡Dil☆ #excuse  ઉમ્મીદ હોય જ્યાં સૌથી વધુ
ત્યાં જ ના આવે,
જીવન છે પીલુ,
અવ્વલ બહાના બનાવે.

©Vekariya Pritesh (Pilu)
#Summer #लव  " सालो से छुपी थी शायद
वो  नसीब में आ गई,
वो गर्मा गई आज जरा सी और 
गर्मियां सारे शहर में छा गई|"

©Vekariya Pritesh (Pilu)

#Summer

90 View

#outofsight #लव  " इम्ताह लेगा वो हर कदम पर , राहें बहुत कड़ी बनाई है।
जी भर के देख लु खुद को उसमे ,
इसलिए खुदा ने
आंखे उसकी बहुत बड़ी बनाई है|"

©Vekariya Pritesh (Pilu)

#outofsight

27 View

Trending Topic