દ્યો હોંકારો તો આવીએ, સ્હેજ પુકારો તો આવીએ. જેવાં | ગુજરાતી Shayari

"દ્યો હોંકારો તો આવીએ, સ્હેજ પુકારો તો આવીએ. જેવાં છીએ એવા જ રહ્યા, જો ન નકારો તો આવીએ ©jayu"

 દ્યો હોંકારો તો આવીએ,
સ્હેજ પુકારો તો આવીએ.

જેવાં છીએ એવા જ રહ્યા,
જો ન નકારો તો આવીએ

©jayu

દ્યો હોંકારો તો આવીએ, સ્હેજ પુકારો તો આવીએ. જેવાં છીએ એવા જ રહ્યા, જો ન નકારો તો આવીએ ©jayu

#ગુજરાતી #ગઝલ #કવિતા

#stay_home_stay_safe

People who shared love close

More like this

Trending Topic