jayu solanki

jayu solanki

આંખોની પાંપણ ભીની થઇ એનું કારણ કહું તમને, આ વાંછટ પણ મારા ઘર સુધી આવી ને ચાલી ગઇ. જયુ સોલંકી

  • Latest
  • Popular
  • Repost
  • Video
#voiceofheart #HEART_BROKEN #Jitnidafa #kavita #status  'જયુ' સોલંકી ગઝલ :- નવાણું છે.
ગા×12

દ્યો હોંકારો તો આવીએ, સ્હેજ પુકારો તો આવીએ. જેવાં છીએ એવા જ રહ્યા, જો ન નકારો તો આવીએ ©jayu

#ગુજરાતી #stay_home_stay_safe #કવિતા #ગઝલ  દ્યો હોંકારો તો આવીએ,
સ્હેજ પુકારો તો આવીએ.

જેવાં છીએ એવા જ રહ્યા,
જો ન નકારો તો આવીએ

©jayu
#nojoyohindi #SpanishLove #Instagram #Whatsapp #Passion
#cominghome #marizeishq #gujrati #kavita #gazal
#કવિતા #Memories

#Memories

248 View

#કવિતા #ગઝલ #પ્રેમ #ગુજરાતી #સાહીત્ય #જૂનાગઢ #ચાંદની #કવિ #ઇશ્ક #ILoveCricket

101 View

Trending Topic