Happiness is ખુશી માટે કાઇક લખવું છે આજે ..કેમ કે જ્યાં જોવો ત્યાં
ચિંતા તણાવ હાઉ છે નોકરી જવાનો અને ઘર ની જવાબદારી નો
નોકરી માં ટારગેટ ની ચિંતા ઓ અલ્યા પણ આટલું બધું હાય
હાય શા માટે?? ઈશ્વર તરફ થી મળેલું જીવન સૌથી બેસ્ટ
જ હોય છે દરેક વ્યક્તિ આપણે પોતે જ આપડા જીવનને
એક બીજાની અદેખાઈ કરીને બગાડીએ છીએ પણ
ખરું કહું તો જીવન ની હરેક ક્ષણ માં બસ આનંદ ઉત્સાહ
અને ખુશી હોય જ છે પણ આપણે જોઈજ નથી શકતા
ક્યારેક મન ને શાંત કરીને વિચારી જોજો ઈશ્વર તરફ થી મળેલ
દરેક ખુશી ઓ આપડી પાસે છે લોકો આપડા જેવું જીવન જીવવા
તરસે એવું છે પણ આપડે લોકોની પંચાત અને ખોટી હાય હોય
કરીને બગાડી દઈએ છીએ કહેવાય છે ને તમે જેવુ વિચારો
એવુજ તમારું પોતાનું જીવન બને છે નક્કી આપડે કરવાનું
છે કે આપડે જીવન કેમ જીવવું છે બસ ખુશી તો હર ક્ષણ માં
છે જ બસ માણો તો મોજ છે બાકી ઉપાદી તો રોજ હોય જ
છે વાલા....
©RjSunitkumar
#happinessday