કેમ નો સમજાવું કે એક વાર ફોન કરી ને વાત કરી લે
કેમ નો કહું કે તારી યાદ ખૂબ આવે છે.
બસ એક વાર વાત કરી લે ને યાર
બસ અવાજ સાંભળવો છે તારો.
હું ખુદ મજબૂર છું તું જાણે છે,
તો તું ભી એક વાર વાત કરી લે ને.
તું જાણે છે મને તારા વગર નય ચાલતું પણ
બસ એક વાર વાત કરી લે ને. 14.5.23
©Rathava Sanket
#SAD